શું માયાભાઈ આહીર રાષ્ટ્રપતિ છે? ભાવનગર પોલીસે કાળા કાચની ગાડી હોવા છતાં કેમ દંડના વસૂલ્યો..! જાણો શું છે મેટર

મિત્રો હજારો પોલીસ કર્મચારીઓ દેશની અંદરની સુરક્ષા માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર અરે પગ ઊભા રહેતા હોય છે અને લોકોની મદદ કરતા હોય છે. પરંતુ આમાંથી ઘણા બધા પોલીસ કર્મચારીઓ એવા પણ હોય છે જે સત્તાનો ખોટો લાભ ઉઠાવે છે અને પોતાની ઓળખાણ વાળા પોતાની મિત્ર વાળા અથવા કોઈ રાજકીય પોલિટિકલ છબી ધરાવતા અથવા કોઈ મોટા

માણસને ક્યારેક કાયદાનુ ઉલ્લધન કરે તો તેમને રોકતા નથી. જ્યારે જો કોઈ સામાન્ય વ્યક્તિથી ભૂલથી પણ ભૂલ થઈ જાય તો તેમની પાસેથી મોટો ડંડ ઉઘરાવવામાં આવે છે આ ઉપરાંત તેમને મન ફાવે તેવી ગાળો આપવામાં આવે છે અને આ ઉપરાંત આપણે બધા જાણીએ છીએ કે કેવું વર્તન કરવામાં આવે છે.ત્યારે અમુક એવા લોકોને કાયદાનો સાચો પાઠ ભણાવી રહ્યા છે

સુરતના એડવોકેટ મેહુલ બોઘરા અને તેમને એક ફોન આવ્યો હતો તે કોલ રેકોર્ડિંગ જો મિત્રો આપણે સાંભળીએ તો એક અજાણ્યો યુવક કહે છે કે મારી પાસે વીટારા બ્રેજા કાર છે જેને નવી ખરીદી છે અને તેમાં 50% જેટલી બ્લેક ફલીમ આવેલી છે. હું મારા પરિવાર સાથે ભાવનગર રંગોલી ચોકડી સાથે જ પસાર થયો ત્યારે 15 જેટલા પોલીસ કર્મચારીએ મને રોક્યો અને મને દંડ

ઉઘરાવવા માટેનું કહ્યું અને હું દંડ ભરવા માટે તૈયાર પણ હતો અને એ જ સમયે ગુજરાતના પ્રખ્યાત કલાકાર માયાભાઈ આહીર ની volvo ગાડી પસાર થઈ અને તેમાં સો ટકા બ્લેક ફ્લીમ હતી તો તેમની ગાડી રોકવામાં પણ ન આવી અને માયાભાઈ આહીર માત્રા હાથ ઊંચો કર્યો તો તેઓ પાછા હટી ગયા.તો દોસ્તો મુદ્દાની વાત એટલી જ છે કે સામાન્ય વ્યક્તિ માટે જ કેમ કાયદાની

વાત મોટા માણસોને કેમ કાયદો નહીં પાળવાનો. અધિકારીઓ કેમ સમજતા નથી કે માત્ર અમુક અધિકારીઓના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટ નું નામ ખરાબ થઈ રહ્યું છે. કાયદાની દ્રષ્ટિએ ખોટા પછી ભલે તે ગમે તે વ્યક્તિ હોય તે ખોટા જ કહેવાય. મેહુલ બોઘરા જેવા ગુજરાતમાં જો સો મેહુલ બોઘરા થઈ જાય તો જે કોઈ અમુક લોકો કાયદાની એસી કી તેસી કરી રહ્યા છે તે સુધરી જાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*