મિત્રો મનુષ્યનું આયુષ્ય 70 થી 100 વર્ષ સુધીનું હોય છે. અને જો કોઈ વ્યક્તિ વધારે જીવિત રહે તો તેને રેકોર્ડ ગણવામાં આવે છે. પરંતુ આજે જે બાબા વિશે વાત કરવાના છીએ તેઓ 900 વર્ષથી વધુ જીવવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને આ બાબાના આયુષ્ય અંગે ઘણા મંતવ્યો છે ઘણા લોકો કહે છે કે બાબા અઢીસો વર્ષ જીવ્યા છે તો ઘણા લોકો કહે છે કે બાબા ની ઉંમર 500
વર્ષની હતી.બાબાનું મૃત્યુ કયા વર્ષમાં થયું તેની સાથે બાબાની જન્મ તારીખને લઈને ઘણા બધા બ્રહ્મ છે ત્યારે આજ સુધી જાણી શકાયું નથી કે બાબાનો જન્મ ક્યારેય ક્યાં અને કેવી રીતે થયો પરંતુ તમને જણાવી દઈએ કે આ બાબાનું નામ દેવરાહ હતું. તેઓ ભગવાન રામના ખૂબ જ મોટા ભક્ત હતા. બાબા ગાય સેવા અને જન સેવાને ખુબ જ સર્વોચ્ચ માનતા હતા અને બાબા તેમના
ભક્તોને ગરીબ લાચાર અને જરૂરિયાત મંદ લોકોની સેવા કરવા માટે અથવા તો માતા ગાયોની રક્ષા કરવા અને ભગવાનની ભક્તિમાં રહેવાની પ્રેરણા આપતા હતા.દેવરાહ બાબાના દર્શન કરવા દેશ-વિદેશના ખૂણે ખૂણેથી લોકો આવતા હતા પરંતુ ઘણી બધી પ્રખ્યાત હસ્તીઓએ પણ બાબાના દર્શન કર્યા છે જેમાં જવાહર નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધી રાજેન્દ્ર પ્રસાદ
ઉપરાંત પુરુષોત્તમદાસ ટંડન જેવા પ્રખ્યાત લોકોનું સમાવેશ થાય છેમિત્રો સહયો નદીના કિનારે બનેલા આશ્રમમાં બાબા લાકડાના મંચ પર બેસીને પોતાના ભક્તોને દર્શન આપતા હતા અને એવું કહેવામાં આવી રહ્યું છે કે બાબાની શારીરિક અને કોસ્ચ્યુમ ડિઝાઈન પણ અદભુત હતી અને તેમનું શરીર દૂર હતું એવું કહેવામાં આવે છે કે તેઓ શ્વાસ લીધા વગર પાણીમાં અડધી કલાક
સુધી રહી શકતા હતા અને બાબાની ચોક્કસ ઉંમરનું મૂલ્યાંકન તો કરી શકાતું નથી પરંતુ બાબાએ 19 જૂન 1990 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. સાથે સાથે આપને જણાવી દઈએ કે આપેલ જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ આધારિત છે. આ વાત સાથે અમે સંમત છીએ તેવું માનવુ નહિ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment