કોરોનાની મહામારી માં વિશ્વના બધા દેશો કરવાની વેબસાઈટ શોધવાની રેસમાં છે. એવામાં WHO આપ એક મોટું નિવેદન દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થાય છે અને લાખો લોકોની મૃત્યુ પણ થાય છે. અને કોરોના મહામારીમાં WHO આપ્યા સારા સમાચાર.
શુક્રવારના રોજ WHO ના સભ્ય જણાવ્યું કે આગામી વર્ષમાં કોરોના ની રસી મળે તેવી કોઈ પણ સંભાવના નથી. આ ઉપરાંત દેશમાં બધા દેશો કોરોના ની રાશિ ટેસ્ટિંગ માટે મહેનત કરી રહ્યા છે. કોરોના નો ત્રીજો તબક્કો ખુબ જ લાંબો ચાલશે કાર્ય કે આગામી ઋતુ શિયાળો છે અને શિયાળાના કારણે ઠંડીનું પ્રમાણ વધે છે અને એ કોરોના વાતાવરણમાં સ્થગિત થઇ જશે તે માટે આગામી સમયમાં કોરોના ને કાબુ કરવો ખૂબ જ મુશ્કેલ છે.
દુનિયામાં 76 દેશ રસી માટેની ખાસ યોજનાઓમાં જોડાયા છે. જેનો હેતુ હસી ખરીદવાનો અને જરૂરિયાત મંદોને રસી આપી ને કોરોના ની દૂર કરવાનો છે. રસીઓ સાથી યોજનામાં જોડાયેલ એક અધિકારી એ આ અંગે વિસ્તૃત વાત કરી હતી.
GAVI રસીના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ સેઢ બકલે જણાવ્યું હતું કે આ યોજનાનું નામ COVAX નામ આપવામાં આવશે. દુનિયાના 70 દેશોમાં કોરોના અ કાબુ ગયું છે. આ એક ખૂબ જ સારી યોજના છે અને દુનિયા માટે ખૂબ જ સારા સમાચાર છે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે ચીન સરકાર સાથે પણ વાતચીત કરી છે. એમની સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કે યોજના પર સહી કરી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment