કોરોનાની મહામારી દેશમાં લગાવેલા પ્રતિબંધ હટાવવાની લઈને WHO એ આપી એક મહત્વની ચેતવણી. WHO કહ્યું કે ડેલ્ટા વેરીએન્ડ સહિત અન્ય ચિંતાજનક વેરિએન્ટના વધતા કોરોના સંક્રમણ ને જોઈને WHO એ ચેતવણી આપી કે કોરોના પ્રતિબંધો જલ્દી હટાવવા થી વધી શકે છે અને તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
દેશમાં કોરોના ની બીજી લે ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. તે માટે WHO એ કહ્યું કે કોરોના ની બીજી લહેર ભારત માટે ખૂબ જ ચિંતાજનક હતી. પરંતુ કોરોના ની બીજી લહેર માં કેસ ઘટતા ભારતમાં આ પ્રતિબંધોમાં છૂટ આપવાનું શરૂ થઈ ગયું.
કેટલાક રાજ્યોમાં ધીમે ધીમે અનલૉકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી અને કેટલાક જગ્યા એ તો તદ્દન પ્રતિબંધ હટાવી દીધા. આ ઉપરાંત WHO એ કહ્યું કે ડેલ્ટા સ્ટેન હવે ચિંતાનું કારણ બની રહ્યું છે.
આ ઉપરાંત ડબલ્યુ એ કહ્યું કે આ વેરિએન્ટ ના બે અન્ય સ્ટેન ના સંબંધોમાં કહ્યું કે હાલમાં ચિંતાની કોઈ વાત નથી પરંતુ આ સ્ટેન સૌથી પહેલા ભારત દેશમાં જોવા મળ્યું હતું.
જો ભારતમાં કોરોના ની બીજી લહેર માં તમામ પ્રતિબંધ હટાવી દેવામાં આવશે અને લોકોને છૂટછાટ આપવામાં આવશે તો કોરોનાનિ ત્રીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. તેના કારણે WHOનું કહેવું છે કે દેશમાં પ્રતિબંધ હટાવવાનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment