મિત્રો દાવો કરવામાં આવી રહ્યો છે કે રામ મંદિરે વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર હશે અને તે અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. કેવો પંદર પેઢીઓથી મંદિરની ડિઝાઇનો કરી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના ઝાલેશ્વરમાં બનેલા મંદિરમાં 2100 કિલો વજનની છ ફૂટ ઊંચી અને પાંચ ફૂટ પહોળી ઘંટડી ની સ્થાપના કરવામાં આવશે
અને મંદિરમાં 500 250 અને 100 કિલો વજનની 10 નાની ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવશે તમને જણાવી દઈએ કે મંદિરની બારી અને દરવાજા બનાવવા માટે મહારાષ્ટ્રના ચંદ્રપુરથી ખાસ સાગનું લાકડું મંગાવવામાં આવ્યું છે જે ઘણી સદીઓથી કોઈપણ રીતે બગાડતું નથી અને તેને ઉધઈ ની અસર પણ થતી નથી.
આપને જણાવી દઈએ કે રામ મંદિરના ગર્ભગૃહમાં બે મૂર્તિઓ રાખવામાં આવશે અને એક ભગવાન શ્રીરામની મૂર્તિ જે 1949 થી કેસના નિર્ણય સુધી પહેલા મંદિરમાં અને પછી તંબુ ની અંદર રાખવામાં આવી હતી બીજી નવી મૂર્તિ બનાવવામાં આવી છે તે.
શ્રી રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વચ્ચેના વિવાદમાં ફૈઝાબાદ કોર્ટ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી રામલલાને બિરાજમાન ને પષ્કાર બનાવવામાં આવ્યા હતા.તમામ લોકોને સવાલે થઈ રહ્યો છે કે રામ મંદિરની વિશાળ જમીન સંપત્તિના માલિક કોણ છે તો આ પ્રશ્નનો જવાબ આપીએ તો
કેન્દ્ર સરકારે રામ મંદિર નિર્માણ માટે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના 2019 ના નિર્ણય અનુસાર આ ટ્રસ્ટ રામ મંદિરની સમગ્ર જમીનની માલિકી ધરાવે છે.મંદિરના નિર્માણ માટે એકત્ર થયેલા નાણાથી લઈને ખર્ચ સુધી સમગ્ર કાર્ય આ ટ્રસ્ટ સંભાળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment