હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમારો શ્વાસ પણ થંભી જશે. વીડિયોમાં એક પીકઅપ વાહન ખીણમાં ખાબક્યું હોવાનું જોવા મળી રહ્યું છે. આ વિડીયો રાજસ્થાનના માઉન્ટ આબુ રોડ પરનો હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોની ગુજ્જુરૉકઝ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે હાજર લોકોની ચીસો નીકળી ગઈ હતી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાનો વીડિયો ઘટનાસ્થળે હાજર કોઈ વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પીકઅપ વાહન હજારો ફૂટ ઉંડી ખીણમાં ખાબકયું અને ત્યાં ઉભેલા લોકોની ચીસો નીકળી ગઈ હતી.
આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ સોશિયલ મીડિયા ગ્રુપમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ વિડીયો માઉન્ટ આબુનો છે. વીડિયોમાં કેટલાક લોકો રાજસ્થાની ભાષા બોલી રહ્યા હોવાથી આ વિડીયો ક્યાંનો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.
કેટલાક લોકોનું કહેવું છે કે આ વિડીયો માઉન્ટ આબુ રોડ નથી અન્ય જગ્યાનો છે. આ વીડિયોની અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પીકઅપ વાહન જોતજોતામાં તો હજારો ફૂટ ઉંડી ખીણમાં ખાબકી જાય છે.
આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો ચોંકી ગયા હતા અને કેટલાક લોકો તો જરૂરથી બુમાબુમ કરવા લાગ્યા હતા. આ ઘટના બની ત્યારે ત્યાં ઉભેલા એક વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો.
પીકઅપ વાહન જોતજોતામાં તો રોડ પરથી હજારો ફૂટ ઉંડી ખીણમાં ખાબકી, ત્યાં ઉભેલા લોકોની ચીસો નીકળી ગઈ – જુઓ ઘટનાનો વીડિયો… pic.twitter.com/xaeyFhZtKD
— GUJJU ROCKZ (@gujju_rockz) June 24, 2022
ત્યાં ઉભેલા લોકોની નજર સામે જ હજારો ફૂટ ઉંડી ખીણમાં ચાલ્યું ગયું હતું. આ ઘટના કયા કારણોસર બની તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ વીડિયોને ગુજ્જુરોક્સ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment