પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો રો ફેરીનું વરચૂલ શુભારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી આ શુભારંભ પ્રસંગે ગુજરાતના ખેડૂતોના ખુબ જ વખાણ કર્યા હતા અને આ પ્રસંગે એક મોટી જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુલ શુભારંભ થી આ સુવિધાને ખુલી મૂકી હતી.પ્રધાનમંત્રી મોદી દ્વારા શુભ પ્રસંગે એક મોટી જાહેરાત કરતા તેમણે કહ્યું કે, સરકારમાં મિનિસ્ટ્રી ઓફ શી નું નામ બદલવામાં આવી રહ્યું છે
અને હવે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને વોટર બેઝ નામ રાખવામાં આવશે. અગાઉના વર્ષના જ જુલાઇમાં જ મોદી સરકારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલી નાખ્યું હતું અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરી નાખવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી મોદી દ્વારા ગુજરાતીઓને દિવાળીની ભેટ આપતા જણાવ્યું કે હવે મિનિસ્ટર નું નામ પણ બદલવામાં આવી રહ્યું છે અને તેને બદલે મિનિસ્ટર ઓફ પોર્ટ શિપિંગ અને વોટર બેઝ ના નામથી ઓળખવામાં આવશે.
સામાન્ય રીતે શિપિંગ મંત્રાલય જ પોર્ટ અને વોટર મંત્રાલય હોય છે પરંતુ મંત્રાલય ના નામ માં સ્પષ્તા આવવાથી કામમાં પણ સ્પષ્તા આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment