કોરોના ની કહેર વચ્ચે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી.

315

કોરોનાવાયરસ નો કહેર હાલમાં યથાવત છે ત્યારે વરસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.આ જો દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને બંગાળની ખાડીમાં આવેલા તોફાનના કારણે આ બની શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ તમિલનાડુ, પોંડિચેરીના અલગ-અલગ વિસ્તારમાં વરસાદની આગાહી છે અને આ સાથે આંધ્ર પ્રદેશ,કર્ણાટક, રાયલસીમા, લક્ષ દીપ, અંડમાન નિકોબાર.

અને કેરળમાં રવિવારે ગર્જના સાથે વરસાદ થઇ શકે છે.ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં ઠંડીની શરૂઆત થઈ છે અને આનું પ્રમાણ પણ વધી શકે છે. આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં 3/4 દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક કલાકો સુધી કેર માં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ પણ છે.

અને પંજાબ અને તેની આસપાસમાં સિઝનમાં પરાળી સળગાવવાથી અનેક ઘટનાઓ બની છે.દિલ્હી સરકારે વાયુ ગુણવત્તાને લઈને પારંભિક ચેતવણી આપતા કહ્યું કે.

દિવાળીમાં શહેરમાં વાયુ ગુણવત્તા ગંભીર રહેવાની આશંકા છે. આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!