પત્નીએ સાથે આવવાની ના પાડી તો, પતિએ પોતાના શરીર પર આગ લગાવી દીધી, ત્યારબાદ કંઈક એવું બન્યું કે… હિમ્મત વાળા લોકો જ વીડિયો જોજો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાના જ શરીર ઉપર પેટ્રોલ છાંટીને પોતાના શરીર પર આગ લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર પત્નીએ સાથે આવવાની ના પાડતા પતિએ બહાર જઈને પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને પોતાની જાતને આગ લગાવી દીધી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ યુવકના શરીર પર લાગેલી આગ બુઝાવીને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટનામાં લગભગ યુવકનું શરીર 60 ટકા દાઝી ગયું છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ જોધપુરના દેવનગર પોલીસ સ્ટેશનના ચિરધર વિસ્તારમાં બની હતી. સમગ્ર ઘટના બની આબાદ પોલીસ ઉચ્ચ ફરજ માટે યુવકની પત્નીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનાને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો નથી.

પીડિત યુવકનું નામ રાકેશ માલી છે અને તે બાડમેર જિલ્લાના બાલોત્રાનો રહેવાસી છે. લગભગ અઢી વર્ષ પહેલા તેના લગ્ન આરતી નામની જ્યોતિ સાથે થયા હતા. 10 મહિના પહેલા આરતી પોતાના પતિને છોડીને જોધપુર રહેવા આવી ગઈ હતી. રાકેશ ત્રણ મહિનાથી પોતાની પત્ની આરતીને જોધપુરમાં શોધી રહ્યો હતો. ત્યારે રાકેશને ખબર પડી કે તેની પત્ની આરતી જોધપુરના ચીરઘર સ્થિત સ્પા સેન્ટરમાં કામ કરે છે.

શુક્રવારના રોજ તે સ્પામાં અને આરતીના ઘરે પહોંચ્યો હતો અને આરતીને પોતાની સાથે આવવાનું કહ્યું હતું. ત્યારે તેની પત્નીએ સાથે આવવાની ના પાડી દીધી હતી. પછી રાકેશ પોતાની પત્ની આરતી અને અનેક વખત સાથે આવવાનું કહ્યું પરંતુ તેની પત્નીએ સાથે આવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ રાકેશ પેટ્રોલ પંપ એ ગયો હતો ત્યાં પેટ્રોલનો બાટલો ભરાવ્યો અને પછી સ્પા સેન્ટરની સામે પહોંચ્યો હતો.

ત્યાં રાકેશે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*