હાલમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે હાલમાં એક એવો બનાવ સામે આવ્યો છે જેને જાણીને તમને પણ દુઃખ લાગશે. આ સમગ્ર ઘટના બન્યા બાદ માતા અને પિતાને ઘણું દુઃખ લાગ્યું છે.
મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના ઝારખંડની છે. ફૂટવા મોડ વિસ્તારમાં આ અકસ્માત બન્યો હતો. મળતી માહિતી મુજબ બલીગઢ ગામના દેવ પ્રતાપસિંહ તેમના સંબંધીને મળીને એમની પત્ની અને પાંચ વર્ષની બાળકીને લઈને પોતાના ઘર તરફ પાછા વળી રહ્યા હતા.
ત્યારે છત્તીસગઢથી ગદવા બાજુ આવી રહેલા એક ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાંચ વર્ષની દીકરી નું મૃત્યુ થઈ ગયું હતું.
જ્યારે પતિ પત્ની ને થોડી ઈજા પહોંચી હતી જે વખતે આ બનાવ બન્યો ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે રસ્તામાં અકસ્માત બન્યો ત્યારે આસપાસના લોકો દ્વારા પતિ અને પત્ની ને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અને અન્ય લોકો દ્વારા આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ ઘટનાના કારણે રોડ પર ટ્રાફિક જામ લાગ્યો હતો અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment