ઘણા વર્ષ પછી માતાને થયો દીકરો ત્યારબાદ થયું એવું કે, માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી…

Published on: 4:24 pm, Sun, 29 August 21

દરેક માતા-પિતાને તેના બાળક પ્રત્યે ખુબ જ લાગણી અને પ્રેમ હોય છે. માતા-પિતા હંમેશાં તેના બાળક માટે જ મહેનત કરતા હોય છે અને બાળક આગળ વધે તે માટે પ્રયત્નો કરતા હોય છે. પરંતુ જે દંપત્તિને બાળકો નથી હોતાં તેને ઘણું બધું દુઃખ લાગતું હોય છે.

ત્યારે તેઓ જ એક બનાવ સામે આવ્યો છે આ બનાવ સાંભળીને તમને પણ ઘણું દુઃખ લાગશે. ઘણી એવી દંપત્તિઓ હશે જે બાળક માટે ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય છે.

હાલમાં એવો જ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક પરિવારમાં ઘણા વર્ષો બાદ દીકરાનો જન્મ થાય છે. ત્યારે થોડાક મહિનામાં જ બાળકનું મૃત્યુ થઈ જાય છે.

મળતી માહિતી મુજબ આ બનાવ હરિયાણાનો છે. આ સમગ્ર ઘટના હરિયાણાના પાણીપતના સામલખા નગરની છે. મળતી માહિતી મુજબ એક પરિવાર પીકઅપ માં બેસીને દિલ્હી જઈ રહ્યું હતું.

ત્યારે રાત્રે 3 વાગ્યાની આસપાસ પેટ્રોલ પંપ ની નજીક પીકઅપ એક ટ્રક સાથે ટકરાયું હતું. આ ઘટના બની ત્યારે પીકઅપ માં 25 જેટલા લોકો બેઠેલા હતા.

આ ઘટનામાં 6 વર્ષના ખિલેશ અને 12 વર્ષના યોગેશ નામના બે બાળકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં બાળક માતાના ખોળામાં સૂતો હતો અને અકસ્માત દરમ્યાન બાળકનું મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ઘણા વર્ષ પછી માતાને થયો દીકરો ત્યારબાદ થયું એવું કે, માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી…"

Leave a comment

Your email address will not be published.


*