75 વર્ષના પિતાનું મૃત્યુ થઈ જતા દીકરાઓ અર્થીને કંધો આપવા ન આવ્યા, ત્યારે 5 દિકરીઓએ પિતાની અર્થીને કંધો આપીને પિતાના અંતિમ સંસ્કાર કર્યા…

આધુનિક યુગમાં દીકરીઓ પણ દીકરાની જેમ આગળધમ ચાલી રહી છે અને ખભા પર ખભો મિલાવીને દીકરીઓ આજે દેશભરમાં સાથે ચાલી રહી છે. ત્યારે સમાજમાં પણ ઘણા એવા દાખલા બેસ્યા છે કે જેનાથી દીકરી ની પ્રશંસા થઇ શકે ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ઝારખંડમાં રહેતી પાંચ દીકરીઓએ તેમના વૃદ્ધ પિતા નું મૃત્યુ થતાં આ પાંચ દીકરીઓ તેમના પિતાને અર્થીને કાંધ આપી હતી.

આપણે સૌ જાણીએ છીએ કે ભારતની પરંપરા અનુસાર દીકરાઓ જ અગ્નિ અને અર્થની કાંધી આપી શકે છે, ત્યારે હવે દીકરીઓ પણ આવું કાર્ય કરીને સમાજમાં એક નવો દાખલો બેસાડે છે ત્યારે આ પાંચે દીકરીઓએ ભેગા મળીને પિતાની અર્થીને કાંધ આપી હતી. ને કહી શકાય તો પિતાના અંતિમ સંસ્કાર પણ આ પાંચે દીકરીઓએ કર્યા હતા.

એવામાં આ કિસ્સો ઝારખંડમાં થી સામે આવ્યો હતો કે ગુમલા જિલ્લા ના કામદરા બ્લોક માં આવેલ સાલેગુટુ ગામ જ્યાં 75 વર્ષના વૃદ્ધ લક્ષ્મીનારાયણ સહુનું કરૂણ મોત થયું હતું. ત્યારે તેમની પાંચ દીકરી તેના પિતાની અંતિમ સંસ્કાર આપવાનું નક્કી કર્યું. આ પાંચે દીકરીઓએ તેમના પિતાના અંતિમ સંસ્કાર આપીને સમાજમાં એક અનોખી પહેલા લાવ્યાં છે. એક અનોખો જ દાખલો બેસાડયો છે ત્યારે વાત કરવામાં આવે તો જ્યારે અંતિમ સંસ્કાર માટે તેમના દીકરા ને જણાવવામાં આવ્યું હતું.

ત્યારે તેમના દીકરાએ પિતાના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી હતી. ત્યારે એ વાતની જાણ આ પાંચેય દીકરીઓને કરવામાં આવી હતી. વિસ્તૃતમાં જણાવ્યું કે જ્યારે આ દિકરીઓને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ તરત જ આવી ગઈ હતી અને આ પાંચેય દીકરીઓના નામ વિમળા દેવી, સુમિત્રા દેવી, મોહિની દેવી, પગ્ન દેવી, શાંતિ દેવી આ પાંચેય મળીને પોતાના પિતાની અર્થીને કાંધ આપી હતી.

ત્યારે આના પરથી સાબિત થઇ શકે છે કે હાલના યુગમાં દીકરી ઉપર દીકરાની ખભા પર ખભો મિલાવીને ચાલી રહેશે. આ પાંચેય દીકરીઓનું આ કાર્ય જોઈને સમાજમાં તેમની વાહ વાહ થઈ રહી છે, ત્યારે આ દીકરીઓએ પિતાના અંતિમ સંસ્કાર કરી ને સમાજમાં વર્ષો જૂની ચાલતી એ પરંપરાને તોડી અને દીકરાઓની જેમ દીકરીઓએ પણ તેમના પિતાના અંતિમ સંસ્કાર આપ્યા.

ત્યારે કહેવાય છે કે આજના યુગમાં દીકરીઓ પણ દીકરા સમાન બની ગઈ છે.દીકરીઓનું આ કાર્ય જોઈને સમગ્ર ગામના લોકોએ વખાણ કરીને વાહ વાહ કરી છે અને એ વર્ષો જૂની ચાલતી પરંપરા તૂટી ગઈ અને દીકરીઓ પણ અર્થીને કાંધ આપે છે અને અંતિમ સંસ્કાર પણ કરે છે જે ખૂબ ગર્વની વાત કહેવાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*