રાજ્યની આ માર્કેટિંગ યાર્ડ માં ઘઉંના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, જાણો જુદા – જુદા પાકના ભાવ.

આજે ઘઉંમાં સિદ્ધપુરના પાટણ ખેડૂતો માટે સારા સમાચાર આજે પાટણમાં APMC મા ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા ૨૪૫૦ રહ્યા હતા. આજનો ઘઉંનો ભાવ APMC મુજબ ૧૨૭૦ થી ૨૪૫૦ વચ્ચે રહ્યો હતો. બોટાદમાં ઘઉંનો સરેરાશ ભાવ ૧૭૪૫ અને મહત્તમ ભાવ ૧૯૧૦, રાજકોટમાં ઘઉંનો સરેરાશ ભાવ ૧૬૫૦ અને મહત્તમ ૧૬૫૫ રહ્યો હતો. જામનગરમાં સરેરાશ ભાવ ૧૪૭૫ અને મહત્તમ ભાવ ૧૬૮૦. આજનો કપાસ નો APMC ના ભાવ રૃપિયા ૪૦૦૫ થી ૭૬૫૦ રૂપિયા છે.

બોટાદમાં કપાસનો સરેરાશ ભાવ ૬૬૫૦ અને મહત્તમ ભાવ ૭૬૫૦, રાજકોટમાં કપાસનો સરેરાશ ભાવ ૭૦૦૦ અને મહત્તમ ૭૫૫૦ રહ્યો હતો. જામનગરમાં સરેરાશ ભાવ ૬૨૦૦ અને મહત્તમ ભાવ ૬૫૬૫.

બોટાદમાં મગફળીનો સરેરાશ ભાવ ૪૬૨૫ અને મહત્તમ ભાવ ૫૦૦૦, રાજકોટમાં મગફળીનો સરેરાશ ભાવ ૫૭૫૫ અને મહત્તમ ૬૧૦૫ રહ્યો હતો. જામનગરમાં સરેરાશ ભાવ ૫૬૭૫ અને મહત્તમ ભાવ ૬૬૦૦.

બોટાદમાં બાજરાનો સરેરાશ ભાવ ૧૩૨૫ અને મહત્તમ ભાવ ૧૬૫૦, પાટણમાં ચોખાનો સરેરાશ ભાવ ૧૨૯૫ અને મહત્તમ ૧૪૬૦ રહ્યો હતો. રાજકોટમાં સરેરાશ ભાવ ૧૫૦૦ અને મહત્તમ ભાવ ૧૫૫૦.

બોટાદમાં જુવારનો સરેરાશ ભાવ ૨૬૬૦ અને મહત્તમ ભાવ ૨૯૯૫, પાટણમાં જુવારનો સરેરાશ ભાવ ૩૪૪૨ અને મહત્તમ ૩૮૦૫ રહ્યો હતો. રાજકોટમાં સરેરાશ ભાવ ૨૭૮૦ અને મહત્તમ ભાવ ૩૦૦૦.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*