ગયા વર્ષની જેમ આ વર્ષે ખેડૂતોને ઘઉંના સારા એવા ભાવ મળી રહ્યા છે અને ત્યારે સૌરાષ્ટ્રની ભાવનગર માર્કેટ યાર્ડ ની અંદર ઘઉંના ખૂબ જ સારા એવા ભાવ બોલાયા હતા. મિત્રો આજે રાજ્યની તમામ માર્કેટિંગ યાર્ડ માં ઘઉં ના શું ભાવ છે તેના વિશે ચર્ચા કરવાના છીએ
અને આ ભાવ ક્વિન્ટલ દીઠ આપેલા છે તેની આપે ખાસ નોંધ લેવી.અમરેલીની સાવરકુંડલા માર્કેટ યાર્ડ ની અંદર ઘઉંના મહત્તમ ભાવ 2825 સરેરાશ ભાવ 2540 અને ન્યૂનતમ ભાવ 2255 રૂપિયા છે જ્યારે ગાંધીનગરની દહેગામ માર્કેટ યાર્ડમાં ઘઉંના 2855 મહત્તમ ભાવ જ્યારે સરેરાશ ભાવ 2607 અને ન્યૂનતમ ભાવ 2360 જોવા મળ્યો છે.
ભાવનગર માર્કેટ યાર્ડમાં ઘઉંના સૌથી વધારે ભાવ બોલાયા હતા અને મહત્તમભાવ 3400 સરેરાશ ભાવ 2750 અને ન્યૂનતમ ભાવ 1755 જોવા મળી રહ્યો છે. પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 3300 સરેરાશ ભાવ 2702 અને ન્યૂનતમ ભાવ 2105 જોવા મળ્યો હતો.
પોરબંદર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 2300 સરેરાશ ભાવ 2165 અને ન્યૂનતમભાવ 2025 જોવા મળ્યો હતો.બનાસકાંઠાની થરા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 3205 સરેરાશ ભાવ 2702.5 અને ન્યૂનતમ ભાવ 2200 જોવા મળ્યો હતો. ભરૂચની જંબુસર માર્કેટ યાર્ડમાં ઘઉંનો મહત્તમ 2800 સરેરાશ ભાવ 2600 અને ન્યૂનતમ ભાવ 2400 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment