સૌરાષ્ટ્રની આ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ભાવ ઐતિહાસિક સપાટીએ,જાણો 20 કિલોના ઘઉંની કિંમત…

ઉનાળાની ઋતુ શરૂ થતા સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકો મરી મસાલાઓ ઘઉં ભરતા હોય છે ત્યારે દરેક લોકોની ઈચ્છા હોય કે ખેડૂતોને ઘઉંના પૂરતા ભાવ મળે અને આ વર્ષે પણ ગયા વર્ષની જેમ જ ખેડૂતોને ઘઉંના મહત્તમ ભાવ મળી રહ્યા છે અને રાજ્યની માર્કેટ યાર્ડમાં ઘઉંના શું ભાવ ચાલી રહ્યા છે

તેની વિશે આજે અમે તમને ક્વિન્ટલ દીઠમાં માહિતી આપવાના છીએ.મિત્રો આપને જણાવી દઈએ કે પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા અને ત્યાં મહત્તમ ભાવ 3550 સરેરાશ ભાવ 2925 અને ન્યૂનતમ ભાવ 2300 રૂપિયા જોવા મળ્યો હતો.

જ્યારે અમરેલીની સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 3075 સરેરાશ ભાવ 2638 અને ન્યૂનતમ ભાવ 2200 જોવા મળ્યો હતો. ગાંધીનગરની દહેગામ માર્કેટ યાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 3100 સરેરાશ ભાવ 2775 અને ન્યૂનતમ ભાવ 2557 જોવા મળ્યો હતો.જૂનાગઢની માર્કેટ યાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2700 જ્યારે સરેરાશ ભાવ

2375 અને ન્યૂનતમ ભાવ 2150 જોવા મળ્યો હતો. ભરૂચની જંબુસર માર્કેટ યાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 3 000 સરેરાશ ભાવ 2800 અને ન્યૂનતમ ભાવ 2600 જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરની હળવદ માર્કેટયાર્ડ માં ઘઉંનો મહત્તમ વાવ 2790 જ્યારે સરેરાશ ભાવ 2400 અને ન્યૂનતમ ભાવ 2000 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*