સૌરાષ્ટ્રની રાજકોટ માર્કેટ યાર્ડ માં ઘઉંના ભાવ 1950 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર ની રાજકોટ માર્કેટ યાર્ડ માં ઘઉંનો ભાવ સારો જોવા મળ્યો હતો.
રાજકોટ માર્કેટ યાર્ડના ઘઉં નો ભાવ 1635 થી 1950 રહા હતા અને આ ઉપરાંત ચોખા ના ભાવ રાજકોટ માર્કેટયાર્ડ 2080 થી 2140 રહ્યા હતા. મગફળી ના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડ 4000 થી 6875 રહા હતા. બાજરાના ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં 1505 થી 1600 રહા હતા.જુવાર ના ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં 2505 થી 2940 રહા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment