ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી રૂપાણી એ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

Published on: 4:25 pm, Sat, 5 December 20

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી મહત્વનું અને મોટું યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોર્ટ મેટર પર છે. ચૂંટણી પંચ નક્કી કરશે અને ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સફાયો નક્કી જ છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અને ચૂંટણીને લઈને આજથી દસ દિવસ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.રાજીવ સાતવ ના ગુજરાત પ્રવાસ દરમિયાન હૃદય અને જિલ્લા કોંગ્રેસના માળખામાં ફેરફાર અને રચનાની જરૂરિયાત મુજબ જાહેરાતો થશે. આ મહત્વના સમાચાર છે.

આગામીદસ દિવસ દરમિયાન સાચવ જિલ્લા અને તાલુકાઓમાં પ્રવાસ કરી કાર્યકરો સાથે ચર્ચા કરશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ મહત્વની છે.

અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!