આપને મિત્રો જણાવી દઈએ કે આજે ભારતની આનબાનને શાન મુકેશ અંબાણીના ધર્મ પત્ની નીતા અંબાણી નો જન્મ એક નવેમ્બર 1963 ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો. નીતા અંબાણી મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા હતા અને તેમના પિતાનું નામ રવિન્દ્રભાઈ દલાલ હતું.
રવિન્દ્રભાઈ દલાલ આમ તો આદિત્ય બિરલા ગ્રુપમાં કામ કરતા હતા અને આપને જણાવી દઈએ કે નીતા અંબાણીને એક બહેન પણ છે અને નીતા અંબાણીએ છ વર્ષની નાનકડી ઉંમરે શાસ્ત્રીય નૃત્ય ની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું અને હાલમાં જામનગર ખાતે યોજના પ્રી વેડિંગ સેરેમની માં તેઓએ ખુબ જ સુંદર મજાનું શાસ્ત્રીય સંગીત કર્યું
સેરેમની માં તેઓએ ખુબ જ સુંદર મજાનું શાસ્ત્રીય સંગીત માં નૃત્ય કર્યું હતું.માત્ર 20 વર્ષની ઉંમરે નીતા અંબાણીએ મુંબઈને એક નાનકડી શાળામાં ડાન્સ સિખડાવાનું શરૂ કર્યું હતું અને તેઓ ડાન્સ શીખડાવવા માટે તેઓ દર મહિને 800 રૂપિયા ચાર્જ કરતા હતા.
ત્યારે મુકેશ અંબાણી ના પિતા ધીરુભાઈ અંબાણી ડાન્સ પ્રોગ્રામ દરમિયાન નીતા અંબાણીને મળ્યા હતા અને આ પછી નીતા નું જીવન માત્ર થોડાક જ સમયમાં બદલાઈ ગયો ને 1985 ની સાલમાં તેઓએ મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા.
આજે નીતા અંબાણી દેશના સૌથી ધનિક પરિવારમાં સૌથી મહત્વપૂર્ણ સભ્ય છે અને તેઓ હાલમાં સૌથી મહત્વપૂર્ણ સભ્ય છે. અને આજે તેઓ મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક પણ છે અને સાથે સાથે તેઓ ઘણા ખરા બિઝનેસ પણ હેન્ડલિંગ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment