મિત્રો આપણે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે એક વિચિત્ર કિસ્સા વિશે વાત કરવાના છીએ. આ કિસ્સો એક 19 વર્ષની છોકરી અને 70 વર્ષના દાદાનો છે. મિત્રો પ્રેમમાં લોકો શું કરે છે તે તેને પણ ખબર રહેતી નથી.
એવું જ કંઈક 19 વર્ષની છોકરી સાથે થયું છે. મળતી માહિતી અનુસાર એક 19 વર્ષની સુંદર છોકરીને 70 વર્ષના દાદા સાથે પ્રેમ થઈ ગયો. આ બંને દુનિયા અને સમાજના બંધન તોડીને એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. હાલમાં તેમની આ પ્રેમ કહાની સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ચર્ચાનો વિષય બની ગઈ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પ્રેમ કહાની 70 વર્ષના લિયાકત અલીએ 19 વર્ષની શમાઈલાની છે. આ કિસ્સો પાકિસ્તાનના લાહોરમાંથી સામે આવ્યો છે અને બંને પાકિસ્તાનના લાહોરમાં રહે છે. બંનેને એકબીજા સાથે એટલો પ્રેમ થઈ ગયો કે બંનેને એકબીજાની ઉંમર પણ ન નડી. બંનેની આ પ્રેમ કહાની એક પાકિસ્તાની યુટુબરે પોતાની ચેનલ પર શેર કરી છે.
બંનેની પ્રેમ કહાની ફક્ત પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાભરમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.સમગ્ર પ્રેમ કહાની ને લઈને 70 વર્ષના લિયાકત અલીએ જણાવ્યું કે, એક દિવસ સવારે તેવું કાંઈક જઈ રહ્યા હતા. ત્યારે રસ્તા પર તેમની આગળ શમાઈલા ચાલીને જઈ રહી હતી. એવામાં લિયાકત અલીએ પાછળથી ગીત ગાવાનું શરૂ કર્યું હતું. ગીત સાંભળીને આગળ ચાલી રહેલી શમાઈલાએ પાછળ ફરીને જોયું હતું.
બસ ત્યાંથી જ બંનેની નજર એક થઈ ગઈ અને બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. આટલી મોટી ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમને લઈને શમાઈલાએ જણાવ્યું કે, પ્રેમમાં કાંઈ પણ જોવામાં આવતું નથી. પ્રેમ બસ થઈ જાય છે. જ્યારે લિયાકત અલીએ જણાવ્યું કે બસ દિલ જવાન હોવું જોઈએ. ઉંમરમાં તો શું રાખ્યું છે? મળતી માહિતી અનુસાર યુવતીના પરિવારના લોકો આ સંબંધથી જરાક પણ રાજીના હતા.
પરંતુ દીકરીની જીદ ની સામે પરિવાર એ પોતાનું માથું નમવું પડ્યું હતું. મળતી માહિતી અનુસાર આ વર્ષની શરૂઆતમાં બંને લગ્ન કર્યા હતા. ઉંમરનો આટલો બધો તફાવત હતો તો પણ બંને લગ્ન કરી લીધા. હાલમાં આ વાતની ચર્ચા ચારે બાજુ ચાલી રહે છે અને લોકો સોશિયલ મીડિયા પર આ વાતને લઈને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment