ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના નાના દીકરાનું પ્રી-વેડિંગ સેરેમની નું સેલિબ્રેશન જામનગર ખાતે થઈ રહ્યું છે ત્યારે દરેક લોકો અનંત અંબાણી અને રાધિકા વિશે જાણવા માંગતા હશે. અનંત અને રાધિકાની નેટવર્કને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે
કે બંને પાસે સંપત્તિ કેટલી છે તો ચાલો આપણે આ અહેવાલમાં આગળ જાણીશું.જો અનંત વિશે જાણવા જઈએ તો અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પોતાનું ભણતર પૂરું કર્યું છે અને આ પછી તેને અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે
અને મુંબઈ પરત ફરિયા બાદ તેને પોતાની રિલાઇન્સ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને તેની પાસે લગભગ ત્રણ લાખ 44 હજાર કરોડ રૂપિયા છે અને તેઓ કંપનીમાંથી પગાર લેતા નથી.અનંત અંબાણી ની ભાવી પત્ની રાધિકા તેનાથી કમ નથી. રાધિકા પ્રખ્યાત બિઝનેસમેન વીરેન મર્ચન્ટ ની દીકરી છે.
તેને મુંબઈના ઇકોલે શાળામાંથી પોતાનું ભણતર પૂરું કર્યું છે અને ત્યારબાદ તે દિવસ યુનિવર્સિટીમાંથી પોલીટીક્સ અને ઇકોનોમિક્સ માં ગ્રેજ્યુએશન પૂરું કરેલ છે. અંબાણી પરિવારની ભાવી પુત્રવધુ રીયલ એસ્ટેટ ફોર્મ માં સેલ્સ પ્રોફેશનલ તરીકે કામ કરે છે. તેમની પાસે સંપત્તિ 8 થી 10 કરોડ રૂપિયા વચ્ચે હોવાનું કહેવાય છે જે મીડિયા રિપોર્ટ અનુસાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment