એવું તો શું થયું કે એક સાથે પાંચ નાનકડા મિત્રોના થયા મૃત્યુ, બાળકોના અંતિમ સંસ્કારમાં…

આજકાલ અમુક એવી ઘટનાઓ બને છે જેને જાણીને આપણે પણ દુઃખી થઈ જશે. અને આપણી આંખમાં પણ આંસુ આવી જશે ત્યારે તેવી જ ઘટના સામે આવી છે. આ બનાવમાં એક સાથે પાંચ નાનકડા મિત્રોના મૃત્યુ થઈ ગયા છે.

આ બનાવના કારણે આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. મળતી માહિતી મુજબ પાંચેય મિત્રો ના મૃત્યુ પાણીમાં ડૂબી જવાના કારણે થયા હતા. આ બાળકોની ઉંમર 12 થી 13 વર્ષની વચ્ચેની હતી.

બધા મિત્રો એકબીજાને બચાવવા ગયા અને પાંચેય મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા. પાંચેય બાળકોના મૃતદેહ જોઈને આખું ગામ રડવા લાગ્યું હતું. આ પાંચેય મિત્રો માં ત્રણ છોકરીઓ અને બે છોકરાઓ હતા. આ સમગ્ર ઘટનાની જાણ ગામના લોકોને થતાં.

ગામના લોકો તાત્કાલિક તળાવ નજીક પહોંચી આવ્યા હતા અને તળાવમાં ડૂબી ગયેલા પાંચ મિત્રો ને બહાર કાઢવામાં આવ્યા હતા. પાંચેય મિત્રો ને બહાર કાઢીને હોસ્પિટલ લઇ ગયા હતા. હોસ્પિટલમાં પાંચેય મિત્રો અને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ બનાવ બન્યા પછી આખા ગામમાં શોકનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. આ બનાવના દિવસે આખા ગામને આખો દિવસ ચૂલો સળગાવ્યો ન હતો.

આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસ મીત્રોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. આ પાંચેય બાળકની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*