રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી જીવ લેવાના બનાવો, જીવન ટૂંકાવવાના બનાવો અને ચોંકાવનારા કિસ્સાઓ ખૂબજ વધી ગયા છે. ત્યારે હાલમાં રાજકોટમાં બનેલી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક પાલક પિતાએ પોતાની સાવકી દીકરી સાથે એવું કહ્યું કે તમે કોઈ દે વિચાર્યું પણ નહીં હોય.
આ સમગ્ર ઘટનાને લઇને આટકોટ પોલીસે પિતાની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર મુળ વતની અને છેલ્લા છ મહિનાથી પોતાના પાલક પિતા અને માતા સાથે રહેતી 21 વર્ષીય અપંગ દીકરી સાથે પિતાએ ન કરવાનું કહ્યું હતું. મળતી માહિતી અનુસાર 5 એપ્રિલ ના રોજ અપંગ દીકરીની માતા કોઈ કામ અર્થે બહાર ગઈ હતી.
ત્યારે પાલક પિતાએ 21 વર્ષની અપંગ દીકરી સાથે બળજબરીપૂર્વક ન કરવાનું કહ્યું હતું. દીકરી સાથે આ પ્રકારની હરકત કર્યા બાદ દીકરી ને કહ્યું હતું કે, જો તું આ વાત કોઇને કહીશ તો તારો જીવ લઈ લઈશ.
ત્યારે થોડાક દિવસ પહેલા ફરી એક વખત પાલક પિતાએ દીકરી ઘરમાં એકલી હતી અને તેનો લાભ ઉઠાવીને ફરી એક વખત તેની સાથે બળજબરી પૂર્વક ન કરવાનું કર્યું હતું. ત્યાર બાદ માત્ર ત્રણ દિવસના ગાળામાં પોતાની સાથે બે વખત બનેલી સમગ્ર ઘટનાની જાણ અપંગ દીકરીએ પોતાની માતાને કરી હતી.
ત્યારબાદ માતા પોતાની દીકરી સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. ત્યાં પોતાના સાવકા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આટકોટ પોલીસે રિક્ષા ડ્રાઇવર પિતાની ધરપકડ કરી હતી. પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment