અરે બાપ રે ! આ મહિલા મેદાનમાં ટી-શર્ટ કાઢીને દોડવા લાગી, ત્યારબાદ થયું એવું કે…

Published on: 5:08 pm, Sat, 16 April 22

આધુનિક યુગમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારે દુનિયાના લગભગ એક-એક ખૂણે લોકો સ્પોર્ટ્સને પોતાની હેબિટ માને છે. ત્યારે કેટલાય લોકોનું સપનું હોય છે રમતવીરો બનવાનું. ત્યારે ઘણી રમતો આપણે ટેલિવિઝનના મારફતે જોતા હોય છે, ત્યારે રમતોને જીવંત જોવાનું પસંદ પણ કરીએ છીએ.

એવામાં જો લાઈવ જોવા મળી જાય તો ખૂબ જ સારી વાત કહેવાય. જ્યારે પણ રમત રોમાંચક વળાંક પર ઉતરે ત્યારે લાઈવ સ્પોર્ટ્સ ની લાઈવ એન્ડ એટલી લોકોને પ્રિય બને છે કે જેનાથી લોકો ત્યાં લઈ જઈને જોવાનું પસંદ કરતા હોય છે.ત્યારે અમુક ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં લાઈવ લોકો એવી ઘટનાઓ જોઈને હસી પડતા હોય છે.

ત્યારે આજે આપણે એક એવી જ ઘટના વિશે વાત કરીશું કે જ્યાં એક મહિલા બળજબરીથી કપડાં વગર મેદાન પર ઉતરી આવી જેને જોઈને સૌ લોક સ્તબ્ધ થઈ ગયા. આ ઘટના છે ઓસ્ટ્રેલિયામાં બે ટીમો વચ્ચે રગ્બી મેચ રમાઈ હતી ત્યારના, એ મેચમાં ગોલ્ડ કોસ્ટ ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. ત્યારે એક આશ્ચર્યચકિત થઈ જવાય એવી ઘટના બની કે જેમાં એક મહિલા સ્ટેન્ડમાંથી તો ટૉપ લેસ ગ્રાઉન્ડ ઉપર ઉતરી આવી.

જેનાથી લાંબા સમય સુધી રમત રોકવી પડી અને ખેલાડીઓને ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી. આ મહિલા વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો તેનું નામજોન જોનસન હતું કે જેણે મેદાનમાં આવતાની સાથે જ ટોપ વગર દેખાઈ આવી હતી. જેનાથી બધા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. ત્યારે એ મહિલાને ગાર્ડ દ્વારા બાર હટાવવાની કોશિશ કરવામાં આવી તે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી એ મહિલા ના ફોટા અને વિડિયો જોઈ શકો છો.

જે ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે અને તેના આ વર્તનથી લોકો નિંદા પણ કરી રહ્યા છે કે એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં આવી મહિલાઓને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવે જેનાથી આવા દ્રશ્યો ના સર્જાય.ત્યારે જણાવવામાં આવ્યું છે કે મહિલા સામે શું કાર્યવાહી થશે એ તો હવે આગામી સમય જ બતાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અરે બાપ રે ! આ મહિલા મેદાનમાં ટી-શર્ટ કાઢીને દોડવા લાગી, ત્યારબાદ થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*