જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ લાઈવ વિડિયોમાં આવીને કરી નાખી એવી વાત કે – આ વિડીયો જરૂર જુઓ…

હાલ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા એવા સારા સૂચનો અને માર્ગદર્શન આપતા હોય છે. ત્યારે હાલમાં મોટીવેશનલ સ્પીકર એવા સંજય રાવલ દ્વારા એક વિડિયો લાઈવ કરવામાં આવ્યો હતો. તેમાં તેણે હાલમાં જે દિવસેને દિવસે રોડ પર અકસ્માત વધી રહ્યા છે. તેના પર માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે તેમણે જે વાત શેર કરી તે સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો.

જાહેરમાં કોઈ વ્યક્તિ આવી કઈ રીતે બોલી શકે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સંજય રાવલ એક સ્પષ્ટ વક્તા છે. તેઓ તેમનો મોટીવેશન લોકો સુધી પહોંચાડે છે અને માણસ માટે ઉપયોગી બની રહે છે. ત્યારે સંજય રાવલ તેમના ચાલુ લાઈવ દરમ્યાન હાલ જે દિવસે ને દિવસે રોડ અકસ્માતના બનાવો સામે આવે છે.

તેના પર રોડ સેફટી અંગે મહત્વના સૂચનો કર્યા હતા. ત્યારે તેમણે તેમના પરિવારમાં જ બની ગયેલા કિસ્સા વિશે વાત કરી હતી અને જણાવ્યું કે, મારો ભાઈ પણ રોડ અકસ્માતના લીધે જ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે તેમણે રોડ સલામતી વિશે થોડી ઘણી ચર્ચા કરી અને જણાવતા કહ્યું કે આજનો યુગ ઉતાવળો બની ગયો છે.

અને કોઈને ધીરજ રાખવી નથી ત્યારે પહેલા પહોંચવાની રાહમાં અમુક એવા કિસ્સા બની જતા હોય છે. વાત કરીએ તો યુવા પેઢીનાં યુવાનો પણ બાઈક ચલાવતી વખતે પોતાની સલામતીનું પણ ધ્યાન રાખતા નથી અને બાઈક ફૂલ સ્પીડમાં ચલાવે છે. જેને ખૂબ જ ગંભીર પરિણામ આવતું હોય છે.

લાઈવ દરમિયાન આ સૂચના આપી કઈ રીતે ડ્રાઇવિંગ કરવું જોઈએ અને કઈ રીતે પોતાનું ધ્યાન રાખવું જોઈએ સંજય રાવલ જણાવતા કહ્યું કે જીવનને સુરક્ષિત બનાવવા માટે નાની નાની એવી બાબતો પર ધ્યાન રાખવું પડે છે અને આજના સમયમાં તો આપણે પોતાનું ધ્યાન રાખવાનું જ ભૂલી ગયા છીએ. તેના લીધે ખૂબ માઠા પરિણામો આવશે ત્યારે વાત કરીએ તો ભણેલા લોકો પણ આવી ભૂલ કરતા હોય છે.

સુચના આપતા જણાવ્યું કે વાહન ચલાવતી વખતે સીટ-બેલ્ટ બાંધવો જરૂરી છે. અને ખાસ તો હેલ્મેટ કેજે ખૂબ જ સુરક્ષિતનું કામ કરે છે. તેણે ક્યારેય ભુલવોના જોઈએ આ બે શસ્ત્રો એવા છે કે જે તમારા જીવનને સુરક્ષિત રાખી શકે છે અને જો તમે રોડ સુરક્ષા સલામતીના નિયમો નો પાલન કરશો.

તો તમારું જીવન પણ સુરક્ષિત રહેશે ખાસ કરીને વાહન ચલાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે ઘરે આપણી કોઈ રાહ જોઈ રહ્યું છે. ત્યારે સંજય રાવલ લાઈવ કરીને લોકો સુધી ખૂબ જ સરસ વાત પહોંચાડી છે કે તમે પણ અવશ્ય સાંભળજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*