દરરોજ સવારે ફક્ત આ 5 વસ્તુઓને ફોલો કરીને વજન ઘટાડો.

સવારે વહેલા ઉઠો અને હેલ્દી નાસ્તાથી દિવસની શરૂઆત કરો.

જે લોકો સવારે કસરત કરે છે તેમનું વજન વધતું નથી.

દરરોજ સવારે પ્રોટીન વાળો નાસ્તો ખાઓ.

તણાવથી જેમ બને તેમ દૂર રહો.