આંધી વંટોળ સાથે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ભુક્કા બોલાવતી આગાહી, ખેડૂતો ખાસ વાંચે…

ગુજરાત રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફુકાઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં તાપમાન યથાવત રહેવાની આગાહી છે સાથે સાથે વેસ્ટર્સ ડિસ્ટર્બન્સના કારણે એક થી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે અને માર્ચ મહિનામાં જ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે

ત્યારે 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ મતલબ કે ગરમી રહેશે અને અંબાલાલ પટેલે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે તો ચાલો આપણે આગળ જાણીએ.હવામાનની નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનાની શરૂઆતથી વાદળછાયુ વાતાવરણ રહેશે

અને એક થી ત્રણ એપ્રિલના વાદળછાયું વાતાવરણ રહેવાની પૂરી સંભાવના છે અને છ થી આઠ એપ્રિલમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે સાથે સાથે આઠથી નવ એપ્રિલ પર વેસ્ટન ડીસ્ટર્બન્સ રહેશે અને 12 થી 14 એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહેશે.ગુજરાતના કોઈ ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે

અને અમુક ભાગમાં છાંટા થવાની શક્યતા રહેશે. 16 થી 18 એપ્રિલમાં પણ વેસ્ટ ડિસ્ટર્બન્સ આવશે અને 19 થી 20 એપ્રિલમાં પણ મધ્યપ્રદેશ સુધીનું હવામાન પલટાશે.અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 એપ્રિલ બાદ

ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેવાની સંભાવના છે અને જેમાં કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ઊંચું જશે એટલે એપ્રિલ મહિનામાં ગરમી અને આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*