સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર અમુક વાયરલ થયેલા વીડિયો જોઈને ઘણી વખત આપણે ભાવુક થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક પિતા અને દીકરીનો એક ઇમોશનલ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ચાલતી લોકલ ટ્રેનના દરવાજા પર એક વ્યક્તિ પોતાની નાનકડી એવી દીકરી સાથે બેઠેલો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન નાનકડી એવી બાળકી પોતાના પિતાને પોતાના નાના-નાના હાથથી ફળ ખવડાવી રહી છે.
આ સુંદર દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ભાવુક થઈ ગયા હતા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિએ આ દ્રશ્ય પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા.
View this post on Instagram
પિતા અને નાનકડી એવી દીકરીનો આ સુંદર વિડિયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મિત્રો આ ઈમોશનલ વિડિયો sankisakshi નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે.
ઉપરાંત લાખોની સંખ્યામાં લોકોએ વીડિયોને લાઈક કરીએ છીએ. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે અને લોકો આ ઈમોશનલ વિડીયો એકબીજાને શેર કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment