વીડિયો જોઈને ઓળખી બતાવો કોણ છે, આ ટ્રેક્ટર ચલાવનાર ગુજરાતી કલાકાર… તમારો જવાબ કોમેન્ટ જરૂર કરજો…

Published on: 12:43 pm, Fri, 29 December 23

હાલમાં સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તમે ઘણી વખત આપણા ગુજરાતી કલાકારોના જુના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં ગુજરાતની એક લોકપ્રિય ગાયીકાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં લોકપ્રિય ગાયિકા ટ્રેક્ટર ચલાવતી નજરે પડી રહે છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને ઘણા લોકો તો પહેલી નજરે આ કલાકારને ઓળખી ગયા છે અને ઘણા લોકોને તો કલાકારને ઓળખવામાં ખૂબ જ વાર લાગે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ટ્રેક્ટર ચલાવતી આ ગાયીકા બીજું કોઈ નહીં પરંતુ કિંજલ દવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કિંજલ દવે ટ્રેક્ટર ચલાવતા નજરે પડી રહ્યા છે. આ વિડીયો ઘણા સમયે પહેલા તો છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થયેલો આ વિડીયો instagram પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "વીડિયો જોઈને ઓળખી બતાવો કોણ છે, આ ટ્રેક્ટર ચલાવનાર ગુજરાતી કલાકાર… તમારો જવાબ કોમેન્ટ જરૂર કરજો…"

Leave a comment

Your email address will not be published.


*