સમગ્ર દેશમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત અને સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણ ને અટકાવવા સરકારે સમગ્ર ઉત્તરપ્રદેશમાં 10 જુલાઈ રાતે 10:00 વાગ્યાથી તારીખ 13 સુધી સંપૂર્ણ લોકડાઉન નો નિર્ણય લીધેલ છે.
આપણે જણાવી દઈએ કે સમગ્ર રાજ્યમાં આવશ્યક ની ચીજવસ્તુઓ ખુલ્લી રહેશે . આ ઉપરાંત ટ્રેન સેવા ચાલુ રાખવામાં આવશે પણ બસ સેવા બંધ રાખવામાં આવશે. કોરોનાવાયરસ ના વખતે થતા માલ પરિવહન સેવાઓ પણ ચાલુ રાખવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં વસતા કોરોનાવાયરસ ના કેસ ના કારણે મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારી એ લોકડાઉન વધારવાનો નિર્ણય લીધેલ છે.
આ સમય દરમિયાન સંપૂર્ણ ઉત્તરપ્રદેશમાં પાન માવા ના ગલ્લા, દારૂની દુકાન, કાર્યાલય, ખાણીપીણી લારી, ઉપરાંત અન્ય વસ્તુઓ અને બજારો સંપૂર્ણ બંધ રહેશે.
Be the first to comment