5 બાળકોના પિતાને પોલીસ અધિકારીની કારે ફૂટબોલની જેમ હવામાં ઉડાડી દીધા, પછી તો કંઈક એવું થયું કે… જુઓ અકસ્માતની ઘટનાનો LIVE વિડિયો…

Uttar Pradesh, 5 children Father died in accident: આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. એક વ્યક્તિની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે ગુરૂવારના રોજ બનેલી એક અકસ્માતની(accident) ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારીની(police officer) કાર રોડ ક્રોસ કરી રહેલા બાઇક સવાર યુવક ઉપર ચડી ગઈ હતી.

ત્યારબાદ પોલીસ અધિકારીની કાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર યુવક હવામાં ઉછળીને દૂર જઈને પડ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં મોડી રાત્રે સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માંથી સામે આવી રહી છે.

આ સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેવી રીતે પોલીસ અધિકારીની કાર બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર લગાવે છે અને ત્યારબાદ પોલીસ અધિકારીની કાર ઘટના સ્થળેથી જતી રહે છે.

આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં જાણવા મળ્યું કે વ્યક્તિની હાલત વધારે ગંભીર છે એટલે તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

અહીં સારવાર દરમિયાન અને તેનું મોત થઈ ગયું હતું. વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલા વ્યક્તિની ઉંમર 40 વર્ષની હતી. વ્યક્તિ બાઈક લઈને સાંજના છ વાગ્યાની આસપાસ પોતાના માસીના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન વ્યક્તિ બાઈક લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે ઝડપે આવતી પોલીસ અધિકારીની કારે તેને જોરદાર ટક્કર લગાવી હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ત્યારબાદ બાઈક સવાર વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં મોડી રાત્રે સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થયું હતું. વ્યક્તિનું મોત થતા જ પાંચ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પિતાના મોતના સમાચાર મળતા જ બાળકો સહિત આખું પરિવાર રડવા લાગ્યું હતું

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*