ઉકાઈ ડેમ થયો ઓવરફ્લો, રાજ્યમાં બે દિવસ ધોધમાર વરસાદ પડવાની આગાહી.

આ વર્ષે ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી વરસાદ ખૂબ જ પડી રહ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સુરત સહિત રાજ્યના અમુક શહેરોમાં વરસાદી વાદળા માં છવાયેલા છે.આ વર્ષે ઉકાઈ ડેમની જળ સપાટી વધી ગઈ છે. ઉકાઈ ડેમ ની આજની સપાટી વધતા જોઈને સુરતના લોકો પર સંકટ આવી રહ્યો છે. તે વચ્ચે વરસાદથી ઉકાઈના ડાર્કઝોન ના ખાબકતો વરસાદના કારણે ડેમની જળ સપાટી ઝડપથી વધી રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.ઉકાઈ ડેમમાં સતત ત્રણ દિવસમાં ધોધમાર વરસાદ પડવાથી 41000 પાણીની આવક યથાવત રહેતા ઉકાઈ ડેમની સપાટી 342 ફૂટથી વધી ગઈ છે.

ગયાવર્ષની સરખામણીમાં આ વર્ષે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે તેના કારણે ઉકાઈ ડેમની સપાટી પણ બેકાબુ થઇ ગઈ છે.આ સાથે ઉકાઈ ડેમમાં 41000 પાણીની આવક સાથે 62000 પાણીની જાવક નોંધાઈ છે.

આગામી સમયમાં સુરત અને અમદાવાદ શહેરમાં ખૂબ જ ધોધમાર વરસાદ પડવાની આગાહી છે.

નોંધ: આ વેબસાઇટ  આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*