મિત્રો હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાલતી ટ્રેનમાંથી નીચે પડી જતા બે મિત્રોના એકસાથે કરુણ મૃત્યુ થયા છે. બંને યુવકોના મૃત્યુના કારણે બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર બંને મુસાફરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં આ ઘટના બની હતી.
સમગ્ર ઘટનાને લઈને એવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બંને મિત્રો ટ્રેનના ગેટ પર ઉભા હતા આ દરમિયાન અચાનક બંને નીચે પડી ગયા હતા અને આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર બંને યુવકોના મૃતદેહ પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો.
તેના આધારે આ અકસ્માતની ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ પટનાના રાજેન્દ્રનગર ટર્મિનલ અને ગુલઝારબાગ સ્ટેશન બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 19 વર્ષીય સુમન કુમાર અને 20 વર્ષે અજીત કુમાર બુધવારના રોજ MTSની પરીક્ષા આપવા માટે બંને પટના આવ્યા હતા.
પરીક્ષા આપીને બંને ટ્રેન મારફતે ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ચાલતી ટ્રેનમાં બંને સાથે અચાનક એવું બન્યું કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ચાલતી ટ્રેનમાંથી પડી જવાના કારણે સુમન અને અજીત નું કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે બંને યુવકોના મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુમન અને અજીત ના મૃત્યુના કારણે બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા સુમનના પિતા મજૂરી કામ કરીને ઘરનું ગુજરાત ચલાવે છે અને અજીતના પિતા ખેડૂત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment