મિત્રો દેશી જુગાડનું નામ આવે એટલે ભારતનું નામ પહેલું જ હોય છે. ભારતના લોકો ભંગારમાં પડેલી વસ્તુમાં પણ દેશી જુગાડ કરીને બેસ્ટ વસ્તુ બનાવી નાખતા હોય છે. ત્યારે આજે આપણે બે ભાઈઓની વાત કરવાના છીએ. જેમને ભંગારમાં પડેલી બાઈકમાંથી અનોખી ઇલેક્ટ્રીક બાઈક બનાવી નાખી છે.
તો ચાલો જાણીએ આ બંને ભાઈ કોણ છે અને તેઓ ક્યાંના રહેવાસી છે. આ બંને ભાઈઓ બિહારના અરા જિલ્લાના રહેવાસી છે. બંને દિવસ રાત મહેનત કરીને ભંગારમાં પડેલી બાઇકમાંથી એવી ઈલેક્ટ્રીક બાઈક બનાવી કે સમગ્ર દેશભરમાં તેમના વખાણ થઈ રહ્યા છે.
બને બનાવેલી ઇલેક્ટ્રીક બાઈક નો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંને ભાઈ માંથી એકનું નામ અરવિંદ શર્મા છે અને બીજા ભાઈનું નામ સોનું શર્મા છે. બંને ભાઈઓને કબાડમાં પડેલી બાઈકને ચાલુ કરવાનો વિચાર આવ્યો.
પછી બંને તેના પર કામ કરવા લાગ્યા અને પછી તો બંને આ બાઈકને ઈલેક્ટ્રીક બાઈક બનાવી નાખી. માત્ર 20,000 ના ખર્ચામાં બંને ઈલેક્ટ્રીક બાઈક બનાવી છે. હાલમાં સમગ્ર દેશભરમાં આ બંને ભાઈઓના વખાણ થઈ રહ્યા છે અને ખૂબ જ સસ્તા ભાવે તેમની આ ઈલેક્ટ્રીક બાઈક ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment