મચ્છુ બ્રિજ તૂટવામાં એક જ પરિવારના બે ભાઈઓના મોત, બે દિવસથી ખાધા વગર ટોમી બંને ભાઈઓની રાહ જોઈને બેઠો છે પરંતુ તેને નથી ખબર કે…

આ જગતમાં મિત્રો જે રીતે માનવને માનવ પ્રત્યે જેટલો લગાવશે એટલો જ લગાવો અને જીવ પ્રત્યે પણ છે અને હાલમાં જે હૃદય સ્પર્શી ઘટના સામે આવી હતી જેમાં મોરબી પુલ હોનારતનો એક સાથે બે ભાઈઓનો દુઃખદ નિધન થતા પરિવાર પર મોટી આફત આવી હતી.

ત્યારે બંને ભાઈનો પ્રિય ડોગ રાહ જોઈને બેઠો છે અને ખાધા પીધા વગર બંને ભાઈઓની રાહ જોઈ રહ્યો છે ત્યારે મિત્રો તેને કેમ સમજાવું કે હવે તે બંને ભાઈઓ દુનિયામાં રહ્યા નથી.  મોરબી હોનારતમાં 12 વર્ષનો યસ અને 13 વર્ષનો કઝીન રાજ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે.

મોરબીમાં તેના ઘરની બહાર તેનો ફોટો મૂકીને માળા ચઢાવાય છે અને યસ અને રાજ એક જ ઘરમાં રહેતા હતા અને તેઓ સાથે રહેતા હતા ને તેઓ બંને ભાઈની સાથે સાથે પાકા મિત્રો પણ હતા અને બંનેનો વાલે કૂતરો પણ હતો આજે તે બંને ભાઈઓની રાહ જોઈને બેઠો છે અને બંને ભાઈની જોડ સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત હતી

એક તરફ ઘરમાં મોતનું માતમ સવાઈ ગયું છે ત્યારે બંને ભાઈઓનો મિત્ર ટોમી ઉદાસ થઈને એક બાજુ બેઠો છે અને તેની સામે બિસ્કીટ પણ પડ્યા છે પણ તેને બે દિવસથી થોડુંક પણ ખાધું નથી અને યશ અને રાજના પાછા આવવાની રાહ જોઈને તેઓ બેઠા છે કારણ કે તેઓ સાથે રમતા હતા અને તેઓ બંને ખૂબ જ પ્રેમ કરતા હતા.

રાજ અને યસના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને રાજના પિતાએ કહ્યું કે દોગે છેલ્લા બે દિવસથી કંઈ પણ ખાતું નથી અને તે યસના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે અને અમે તેને બિસ્કીટ આપ્યા પરંતુ આમ જ પડ્યા છે અને ઘરની બહાર બે ખુરશીઓ પર રાજ અને તસવીરોમાં માળા પહેરાવીને મૂક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*