દેશમાં સોનાના ભાવમાં સતત વધારો અને ઘટાડો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોરોનાની મહામારી ના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ૧ ફેબ્રુઆરીના રોજ દેશનું બજેટ બહાર પડતા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો પણ થયો હતો.
અમેરિકામાં કોરોનાની મહામારી ના કારણે દેશના લોકોનો વ્યવસાય ભાગી ગયો હતો અને બંદિની પરિસ્થિતિ ઉદ્ભવી હતી જેના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો.છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
ફેબ્રુઆરી મહિનામાં 24 કેરેટ સોનાનો ભાવ 52 a4 580 રૂપિયા હતું જ્યારે આજનો સોનાનો ભાવ 46 હજાર ત્રણસો રૂપિયા થયો છે આ પરથી જોવા જઈએ તો 6206 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે સોનાના ભાવ.
ઓગસ્ટ મહિનામાં સોના અને ચાંદીના બંનેના ભાવમાં ભારે ઘટાડો થયો હતો. કારણકે કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશમાં lockdown કરવામાં આવ્યું હતું તેના કારણે કોઈપણ ઉદ્યોગ ધંધો બંધ હતો.
તેથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. ઓગસ્ટ મહિનામાં સોનાનો ભાવ રૂપિયા 60,000 પહોંચી ગયો હતો જ્યારે અત્યારે સોનાનો ભાવ 46000 રૂપિયા આસપાસ છે.
ઓગસ્ટ મહિનાથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૧૩ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યોઆ સાત મહિનામાં ચાંદીના ભાવમાં એક કિલોએ ૧૦ હજાર રૂપિયાનો ઘટાડો જોવા.
આજે 10 ગ્રામ સોનાનો ભાવ 44310 રૂપિયા છે.કાલની સરખામણીમાં 22 કેરેટ સોનાના ભાવમાં 23 રૂપિયાનો વધારો જોવા.આજના એક કિલો ચાંદીનો ભાવ 6740/ રૂપિયા છે કાલની સરખામણીમાં 700 રૂપિયાનો વધારો જોવા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment