પેટ્રોલ-ડીઝલ પર GST મુદ્દે થયું મોટું એલાન, જાણો સમગ્ર મામલો.

Published on: 11:10 am, Thu, 11 March 21

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં પેટ્રોલ-ડીઝલની કિંમત પર જીએસટી લગાવવા પર એક મોટી માંગ રજૂ કરવામાં આવી છે. છેલ્લા દસ-બાર દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સેક્સ સતત વધારો જોવા મળ્યો છે.

તેના કારણે સામાન્ય જનતાને ખૂબ જ ભારે પડશે આ વસ્તુ કોરોનાની મહામારી ના કારણે સમગ્ર દેશમાં વ્યવસાય અને ધંધા પડી ભાંગ્યા છે તેવામાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના કારણે દેશમાં મંદી ની પરિસ્થિતિ સર્જાય છે.

પેટ્રોલ-ડીઝલમાં જીએસટી લાવવાને લઈને તમામ રાજ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણકે તેના કારણે રેવન્યુમાં ભારે ઘટાડો જોવા મળે છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સરકાર આ બાબત પર કામ કરવા તૈયાર થઈ ગઈ છે.

દિલ્હીના સીએમ કેજરીવાલે પેટ્રોલ-ડીઝલના ભાવ હેઠળ જીએસટી લગાવવાની માંગ કરી હતી અને તેઓએ આ રજૂઆત કરવા માટે કેન્દ્ર સરકારની મુલાકાત પણ કરી હતી.

આ બાબત પર દિલ્લીની સાથે મહારાષ્ટ્ર પણ જોડાયું છે મહારાષ્ટ્રના સીએમ અજિત પવારે પણ કહ્યું કે પેટ્રોલ-ડીઝલના પર જીએસટી લાવવા માટે તેઓ સંમત છે.

તો પેટ્રોલ-ડીઝલમાં જીએસટી લાવવામાં આવે તો રાજ્ય સાથે સાથે કેન્દ્ર સરકારને પણ ઘણો ફાયદો થઈ શકે છે તે કારણે મહારાષ્ટ્ર સરકાર અને દિલ્હી સરકારે સમર્થન કરીયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ-ડીઝલ પર GST મુદ્દે થયું મોટું એલાન, જાણો સમગ્ર મામલો."

Leave a comment

Your email address will not be published.


*