હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં દીકરીની સામે માતાનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ એક મહિલાનું કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારે મંગળવારના રોજ મૃત્યુ પામેલી મહિલાના દીકરીએ ન્યુ મેડિકલ કોલેજ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. મૃત્યુ પામેલી મહિલાના દીકરીનું કહેવું છે કે હોસ્પિટલના મેનેજમેન્ટના કારણે મારી માતાનો જીવ ચાલ્યો ગયો છે.
મળતી માહિતી અનુસાર રવિવારના રોજ લગભગ રાત્રે આઠ વાગ્યાની આસપાસ અચાનક હોસ્પિટલમાંથી લાઈટ જતી રહી હતી. લાઈટ જતી રહેવાના કારણે દર્દીઓ ગભરાઈ ગયા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં સારવાર ચાલી રહેલી મહિલાને અબુ બેગમાંથી હાથ દ્વારા ઓક્સિજન આપવામાં આવ્યો હતો.
4 કલાક સુધી સતત અબું બેગમાંથી ઓક્સિજન આપ્યું. પરંતુ છેવટે રાત્રે 10 વાગ્યાની આસપાસ તે મહિલાનું કરૂણ મૃત્યુ થયું હતું. મહિલાનું મૃત્યુ થઈ ગયું ત્યાર બાદ હોસ્પિટલનો સ્ટાફ મહિલાને સીપીઆર આપતો રહ્યો. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ મહિલાનું સુગર લેવલ ઘટી ગયું હતું.
તેથી તેને ન્યુ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ મહિલાનું સુગર લેવલ વધી જતાં તેને વેન્ટીલેટર પર મૂકવામાં આવી હતી. ત્યારે 7.15 વાગ્યાની આસપાસ અચાનક હોસ્પિટલની બધી લાઈટો બંધ થઈ જાય છે. ત્યારે વેન્ટિલેટર પર રાખેલી મહિલા અને ઓક્સિજન આપવા માટે હોસ્પિટલનો સ્ટાફ પહેલાના દીકરીને અબુ બેગ આપે છે.
ત્યારબાદ દીકરી અબુ બેગમાંથી પોતાની માતાને ઓક્સિજન અપાતી રહી. અને હાથના પંખા વડે પવન નાખતી રહી. આ દરમિયાન રાત્રે આઠ વાગ્યાની આસપાસ સુગર લેવલ 87 સુધી પહોંચી ગયું હતું. મહિલાની તબિયત ખૂબ જ બબડવા લાગી હતી. ત્યારે મહિલાના દીકરીએ હોસ્પિટલના સ્ટાફને સુગર ચેક કરવાનું કહ્યું હતું.
ત્યારે હોસ્પિટલના સ્ટાફે સુગર સ્ટ્રીપ હોવાનીના પાડી હતી. ત્યારબાદ ધીમેધીમે મહિલાના હાથ ઠંડા થવા લાગ્યા, પરંતુ કોઈપણ હોસ્પિટલ સ્ટાફે મહિલાનું ધ્યાન રાખ્યું નહીં. છેવટે 10 વાગ્યાની આસપાસ મહિલાએ શ્વાસ છોડી દીધો હતો. આ દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ અંધારામાં મહિલાને સીપીઆર આવતો રહ્યો. પરંતુ મહિલાનું કરૂણ મૃત્યુ થઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment