આપણે સૌ જાણીએ છીએ કે મૃત્યુ કહીને આવતું નથી એવો જ એક દાખલો આજે બેસ્યો કે જ્યાં એક 10 વર્ષનો બાળક જેનું તેનાં બંગલાનાં કૂવામાં અકસ્માતે પડી જતા મૃત્યુ થયું છે. તેનાં વિશે વાત કરીશું સૌ કોઈ લોકો ભાવુક થઈ ઉઠશે એવો આ બાળક નો કિસ્સો સામે આવ્યો છે.
આ 10 વર્ષના બાળકનું નામ આરુષ નિરંજન શાહ અગિયાર વાળાની છે કે હાલમાં જ સ્કૂલમાં એ પ્લસ માં પાસ થયો હતો તે બદલ ટીચર ને પગે લાગ્યા બાદ તેણે જણાવ્યું હતું કે ‘બહોત બડી છુટ્ટી પર જાને વાલા હુ’ એ વાત ખરેખર સાચી જ પડી અને 10 વર્ષના માસૂમ બાળકે દુનિયામાંથી વિદાય લીધી.
મમ્મી તું વર્ષીતપ કરે છો. તે વર્ષ થી તારું પણ પારણું આવશે ને? ત્યારે હું નવા કપડાં લઈને જુના કપડા બીજા કોઈને આપી દેજે એવું કહીને એણે કબાટમાંથી જુના કપડા નો થેલો ભરી. જયારે આ દુઃખદ સમાચાર વિશે તેમનાં પરીવારજનો ને જાણ થતાં શોક માં ગરકાવ થઇ ગયો.
તેમનાં વિશે વિસ્તૃતમાં વાત કરીયે તો પંચકુટિર ફ્લેટ માં રહેતાં એક પરીવાર માં આભ તુટી પડ્યું અને તેમણે 10 વર્ષ નો બાળક ગુમાવ્યો. જેનાંથી સૌ કોઈ લોકોમાં શોક નો માહોલ છવાયો. અને જાણવામાં આવ્યું કે આ સ્વામિનારાયણ ગુરુકુળ નાં વિદ્યાર્થી ને પહેલીથી જ મોત ની અણસાર આવી ગઈ હોઈ તેમ લાગ્યું.
જયારે એ બાળકની માતાનું જૈન સમાજને લઇને એક વર્ષી તપ ચાલી રહ્યું હતું. જયારે આ ઘટના ની જાણ જૈન સમાજ ને થતાં તે પણ શોકમાં ગરકાવ થઈ ગયો. અને જયારે આ ઘટના બની ત્યારે તે બાળક નાં શાળાના શિક્ષકોએ પરિવારને મળીને કહ્યુ કે અમને ખુબજ દુઃખ છે કે અમે એક તેજસ્વી વિદ્યાર્થી ગુમાવ્યો છે.
આ ઘટના બનતાં સમગ્ર પરિવાર અને જૈન સમાજમાં શોક નું મોજું ફરી વળ્યું. તેજસ્વી વિદ્યાર્થીનું મૃત્યુ થતા શાળા શિક્ષક પરિવાર અને સમાજના લોકોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. માત્ર 10 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment