ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કપાસની આવકમાં ઘટાડો થતાં ભાવ અમુક જિલ્લામાં સ્થિર થયા છે અથવા અમુક જિલ્લામાં વધ્યા છે.ગુજરાત રાજ્યના ખેડૂતોને કપાસ નો 1050 થી 1150 ના એવરેજ ભાવ મળી રહ્યા છે. આજ રોજ ગુજરાતના પાટણ, વિજાપુર.
સિધ્ધપુર,કાલાવાડ, વિસનગર, કડી,જેતપુર ,ઉનાવા,માણસા માં 1200 ઉપર કપાસનો ભાવ જોવા મળ્યો હતો.જૂનાગઢમાં 1030 થી 1139, જેતપુરમાં 880 થી 1100, હળવદમાં 1020 થી 1175, ભાવનગરમાં 990 થી 1179, મહુવામાં 875 થી 1144.
તળાજા માં ,900 થી 1144, અમરેલીમાં 750 થી 1179, પાટડીમાં 960 થી 1010, સાવરકુંડલામાં 1000 જોવા મળ્યા હતા.જામનગરમાં 1000 થી 1176, બોટાદ 1010 થી 1185, જસદણ 850 થી 1150, ડોળાસા 882 થી 1177.
બાબરામાં 1025 થી 1175, ધ્રોલમાં 882 થી 1177, સિદ્ધપુરમાં 1021 થી 1207, માણસામાં 950 થી 1217, જામજોધપુર માં 1030 જોવા મળ્યા હતા.ગોંડલમાં 1001 થી 1181, રાજકોટમાં 983 થી 1179, વાંકાનેરમાં 1001 થી 1156.
ગોધરામાં 860 થી 900, કાલાવડમાં 990 થી 1200, હળવદમાં 1040 થી 1163, વિરમગામ 1031 થી 1117, જામ ખંભાળિયા 900 થી 1000 જોવા મળ્યા હતા. હિંમતનગરમાં 1010 થી 1153, મોડાસામાં 1000 થી 1040, અંજાર માં 990 થી 1132.
વિસાવદરમાં 941 થી 1103, પાટણમાં 1011 થી 1200, મોરબીમાં 1001 થી 1153, ગોજારીયા 1050 થી 1180,ઉનાવા 1011 થી 1225, કડી 950 થી 1202 જોવા મળ્યા હતા.કપાસના ભાવમાં કુલ તેજી, 40 માર્કેટીંગ યાર્ડના ભાવો એક સાથે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment