ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસની કપાસની આવકમાં ઘટાડો થતાં કપાસના ભાવમાં તેજી આવી છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને શાળા કપાસના એવરેજ ભાવ 1060 થી 1160 સુધી મળી રહ્યા છે. ગઈકાલે ગુજરાત ની 16 થી વધારે માર્કેટિંગ યાર્ડ માં કપાસ ના 1200+ ભાવ રહ્યા છે.
જેમાંની કડી 2000 માર્કેટીંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ 1241 રૂપિયા રહો હતો.બાબરામાં 1040 થી 1205,ડોળાસા માં 1000 થી 1175, પાટણ માં 1010 થી 1196, ગોજારીયા 1080 થી 1200, મહુવામાં 905 થી 1136.
કડીમાં 941 થી 1241, તળાજામાં 951 થી 1185, અમરેલી માં 930 થી 1201, ખંભાળિયા માં 1025 થી 1142, વિરમગામ માં 961 થી 1166,કુકરવાડા માં 980 થી 1208 ગઈકાલે કપાસના ભાવ જોવા મળ્યા હતા.
સાવરકુંડલામાં 996 થી 1160,દિયોદર 1000 થી 1125, ટિતોઈ માં 1040 થી 1120, જામનગરમાં 850 થી 1200, બોટાદમાં 980 થી 1206, જસદણ 1000 થી 1170, મોરબીમાં 1001 થી 1175.
થરા 1086 થી 1155, ભીલડી માં 1075 થી 1070, જામજોધપુર માં 1000 થી 1190, ગોંડલમાં 1001 થી 1211, રાજકોટમાં 1000 થી 1193 કપાસના ભાવ ગઈકાલ ના રોજ જોવા મળ્યા હતા.
કાલાવડમાં 1000 થી 1213, હળવદમાં 1000 થી 1180, ઉનાવા માં 1011 થી 1211, હિંમતનગરમાં 1031 થી 1198, ઇકબાલગઢ માં 1020 થી 1143, બેચરાજીમાં 1050 થી 1200, વિસનગરમાં 900 થી 1216.
ધંધુકામાં 1042 થી 1185, ધનસુરામાં 900 થી 1140, વિજાપુરમાં 1020 થી 1215, લાખણીમાં 1011 થી 1177, ગઢડામાં 1025 થી 1170 કપાસના ભાવ જોવા મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment