કપાસના ભાવ માં કુલ તેજી, જાણો ગુજરાતની અનેક માર્કેટયાર્ડના કપાસના ભાવ.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કપાસની આવકમાં ઘટાડો થતાં કપાસના ભાવમાં વધારો થયો છે અને ગુજરાતના ખેડૂતોને સારા કપાસના એવરેજ ભાવો 1040 થી 1150 સુધી મળી રહે છે. આજરોજ ગુજરાતની નવ થી પણ વધારે માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1200+ રહ્યા હતા.

અને જેમાં મહુવા માર્કેટીંગ યાર્ડમાં રાજ્ય નો કપાસ નો સૌથી ઊંચો ભાવ 1237 રૂપિયા હતો.જૂનાગઢમાં 1000 થી 1180, બાબરામાં 1035 થી 1175, મહુવામાં 910 થી 1237, તળાજામાં 910 થી 1175.

સિદ્ધપુરમાં 1000 થી 1219, અમરેલીમાં 740 થી 1201, પાટણમાં 1000 થી 1194, ધ્રોલમાં 978 થી 1170, ડોળાસા માં 1000 થી 1198 જોવા મળ્યા હતા.

જામજોધપુરમાં 930 થી 1190, ગોંડલમાં 951 થી 1206, રાજકોટમાં 970 થી 1169, વાંકાનેરમાં 900 થી 1183, જેતપુરમાં 1011 થી 1216.

કાલાવડમાં 1100 થી 1216, હળવદમાં 950 થી 1180, જામખંભાળિયામાં 1040 થી 1130 જેટલો ભાવ જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*