કોંગ્રેસના નેતા અતુલ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને શહેર પ્રમુખ પ્રશાંત પટેલ રાજીનામું મોકલ્યું છે. આવતીકાલે કાર્યકર્તાઓ સાથે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે અને આવતીકાલે સર્કિટ હાઉસ ખાતે સવારે 10 વાગ્યે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું હતું કે.
ગૃહમાં સ્પષ્ટ વાત કરવા માગું છું કે જીએસટી નો બેઝિક આવકના 50 ટકા રાજ્યને તો 50 ટકા કેન્દ્રને જાય. સિમેન્ટ ગુજરાતમાં બને પણ એવું મોટું વેચાણ અન્ય રાજ્યમાં જાય તો ટેકસ એ રાજ્યને જાય છે.
મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની માંગણી હતી કે શરૂઆતના પાંચ વરસ ગેરંટી આપે અને કેન્દ્રમાં ચિદમ્બરમે હા પણ પાડી હતી. કોંગ્રેસની સરકાર રાજ્યોને રક્ષણ આપતી ન હતી.
કોંગ્રેસ ની સરકાર રાજ્યને રક્ષણ આપતી ન હતી.બધાને મીઠું બોલવું ગમે છે પણ તેની અસર શું થાય.કોંગ્રેસના નેતા અતુલ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાથી.
કોંગ્રેસ પાર્ટીની મોટો ઝટકો લાગ્યો છે. અતુલ પટેલ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે ત્યારે આમ આદમી પાર્ટી ફરી એક વાર મજબૂત થઈ રહી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનેશ કાછડીયા માં અતુલ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરેલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment