કોરોના કહેર વચ્ચે વિજય રૂપાણી લાવ્યા એક અનોખી સુવિધા આ સુવિધામાં જનતાને ઘરે બેઠા સરકારી યોજનાઓની તમામ માહિતીઓ ઘરબેઠે વોટ્સએપના માધ્યમથી તમારા સુધી પહોંચાડવામાં આવશે. આ યોજનાનું નામ ‘વોટસએપ હેલ્થડેસ્ક‘ રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની હેઠળ આ યોજના ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
નાગરિકોને આ યોજનાનો લાભ મેળવવા આ નંબર 0261-2300000 પોતાના મોબાઈલમાં સેવ કરવાનું રહેશે અને ‘ hi ‘ મેસેજ કરવાનો રહેશે. આ મેસેજ કર્યા બાદ ત્યારબાદ તમને મેસેજ આવશે અને, અને તેનો રીપ્લાય માં 0(ઝીરો) લખીને મોકલવાનું રહેશે, ત્યાર બાદ સરકારની તમામ યોજનાઓ લીસ્ટ નંબર સાથે આવી જશે.
સામાન્ય માણસ પણ આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે સરકારે આ એક સરળ યોજના બહાર પાડી છે. અને આ યોજનાથી નાગરિકોને સરકારી યોજના ની તમામ માહિતીઓ સરળતાથી ઘર બેઠા મળી જશે.આ યોજનાથી જનતાને ઘણો ફાયદો થશે.
સરકાર અમુક યોજનાઓ બહાર.આ યોજનાની માહિતી જનતા સુધી પહોંચતી નથી અને જનતા આ યોજનાનો લાભ પણ લઈ શકતી નથી તે માટે નાગરિકો સારી રીતે સરકારની તમામ યોજનાઓનો લાભ મેળવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment