દેશમાં ભર ઉનાળામાં વરસાદની હવામાન વિભાગે કરી મોટી આગાહી બિહાર, જમ્મુ કાશ્મીર, દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ચંદીગઢ આ તમામ રાજ્યોમાં વરસાદની ભારે આગાહી છે. સમગ્ર દેશમાં પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં એકધારો વરસાદ વરસી રહ્યો છે.
આ ઉપરાંત ત્યાર બાદ આ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બિહાર અને છત્તીસગઢ રાજ્યમાં ભારે વીજળીના ચમકારા જોવા મળ્યા હતા અને હળવાશ પડતો વરસાદ પણ જોવા મળ્યો હતો.
અને પંજાબમાં આવતીકાલે પણ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.પૂર્વ અને પૂર્વોત્તર રાજયોમાં વરસાદ વરસી રહ્યો હોવાથી દેશના અન્ય રાજ્યમાં પણ વરસાદ આગળ વધી રહ્યો છે.
તેના કારણે ઉનાળાની ગરમીમાં થોડીક રાહત મળશે સુધી અમુક રાજ્યોમાં વરસાદની આગાહી રહેશે.ગુજરાતમાં ભારે વરસાદને લઇને આગાહી કરી છે કારણ કે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આજે ધુમ્મસ જોવા મળ્યો હતો.
રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સતત બે દિવસથી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યો છે. રાજકોટમાં સવારે 84% ભેજનું પ્રમાણ કેશોદમાં 96%આગાહી મુજબ આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment