આ યુવકે ચા વાળી સાથે કરી લીધા પ્રેમ લગ્ન, જમીન વેચીને હનીમૂન પણ માનવી લીધું, ત્યારબાદ થયું એવું કે…

આપણી સામે ચોંકાવનારા અને અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે પણ આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરીશું કે જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. કિસ્સો છે મધ્યપ્રદેશના છત્તરપુરનો. એમ પણ કહી શકાય પ્રેમમાં પાગલ પતિને અચાનક 440 વોલ્ટનો ઝટકો લાગ્યો હોય. આ ઘટના મહારાજપુર વિસ્તારના કુસમાં ગામમાં બની હતી.

વિસ્તૃતમાં જણાવીએ તો આ પીડિત યુવક બે વર્ષ પહેલા લોકડાઉન દરમિયાન તેને ઉષા પાલ નામની મહિલા સાથે પ્રેમ થયો હતો. જે મહિલા રેલવે સ્ટેશનની બહાર ચાની દુકાન પર બેસતી હતી. ત્યારે આ યુવાન દરરોજ સવારે અહીં ફરવા આવતો હતો અને ત્યાંની ચા પીતો હતો. ત્યારે પ્રેમમાં પાગલ એવો આ યુવક તે મહિલાના પ્રેમમાં પડ્યો અને એવું પણ કહી શકાય કે બંને નું અફેર ચાલતું હતું.

બંને લગ્ન કરવાનું વિચાર્યું ત્યારે થોડા મહિના પહેલા બંને કોર્ટ મેરેજ કર્યા એટલું જ નહીં પણ નવાઈની વાત તો એ છે કે પોતાની જમીન વેચીને હનીમૂન માનવિયું. પરંતુ પત્નીએ કર્યા એવા કારનામા કે પતિના ભુરીયા એવું પણ જાણવા મળ્યું કે છતરપુરના આ શખ્સને એક મહિલાએ પોતાનો ભોગ બનાવ્યા ત્યારે આ મહિલાએ પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

રૂપિયાનો ખર્ચ કરીને યુવકને પ્રેમજાળમાં ફસાવ્યો. સાથે-સાથે મહિલાએ રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગઈ. જ્યારે મહિલાના આ કારનામાની ખબર પડી, ત્યારે સમગ્ર ઘટના બહાર આવી અને પીડિતે એસપી ઓફિસ પહોંચીને નિવેદન આપ્યું સમગ્ર ઘટનાની હકીકત જણાવી ત્યારે તેનું કહેવું હતું કે લગ્ન બાદ લાખો રૂપિયાના રોકડ રકમ અને દાગીના લઈને ફરાર થઈ ગઈ અને પરત આવવાની ના પાડે છે.

ત્યારે એમ પણ કહી શકાય કે તેણે આ પીડિત યુવકને પ્રેમજાળમાં ફસાવીને આવું કર્યુ. વિસ્તૃતમાં પીડિત પતિ એ કહ્યું કે લગ્નના થોડા દિવસ તો બધું જ બરાબર ચાલતું હતું પરંતુ ધીમે ધીમે તેણે દાગીના તેમજ સોનાની ચેન, કાનની વાળીઓ અન્ય દાગીનાની તસ્કરી તમે તે પણ લઈ આવ્યા.

ત્યારબાદ મારા એકાઉન્ટમાં બે લાખ જેટલી રકમ જમા હતી. 2 લાખ રૂપિયા મે ઘરે મુક્યા હતા જ્યારે હું સામાન લેવા બહાર ગયો. ત્યારે પરત આવીને જોયું તો ઘરમાં પત્ની નહોતી અને ઘરે પડેલા બે લાખ રૂપિયા કેશ અને દાગીના ગાયબ થઇ ગયા હતા.

પતીએ તે આરોપી પત્નીને ઘરે આવવાનું કહ્યું તો પરત આવવાની ના પાડતી હતી અને તે લઈ ગયેલી દાગીના અને રોકડ રૂપિયા પણ આપવા ઈચ્છતી ન હોતી. ત્યારે બધો જ ખુલાસો બહાર આવતા જાણવા મળ્યું હતું કે તેની પત્ની પરિણીત છે અને તેને બાળકો પણ છે.

તો પણ તેણે આ પતિને પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયાનો ખર્ચ કરાવ્યો ત્યારે તેણે તો પોતાની જમીન વેચીને હનીમૂન પર પણ લઈ ગયો હતો અને પત્ની ની બધી જ ખ્વાઈશ પૂરી કરતો હતો પરંતુ તે આરોપી મહિલા અપરિણીત યુવકની પ્રેમજાળમાં ફસાવીને રફુચક્કર થઈ ગઈ. યુવકે આ ઘટનાની હકીકત પોલીસને જણાવતા પોલીસે ઘટનાની સઘન કાર્યવાહી હાથ ધરી છે અને મહિલા ની તપાસ કરી રહી છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*