સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને થોડીક વાર તો તમે પણ હસી-હસીને ગોટો વળી જશો. તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો જોયા છે. જેમાં લોકો પાંજરામાં બંધ પ્રાણીઓની સળી કરતા હોય છે. પરંતુ કેટલીક વખત આ લોકોને પાંજરામાં બંધ પ્રાણીઓની સળી કરવી ભારે પડી જાય છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિશાળ વાંદરો પાંજરામાં બંધ છે. આ દરમિયાન એક યુવક ત્યાં આવે છે અને પાંજરામાં બંધ વાંદરાની સળી કરે છે. આ દરમિયાન વાંદરો પોતાના બંને હાથ બહાર કાઢીને યુવકનું ટીશર્ટ પકડી લે છે.
અને તેને પોતાની તરફ ખેંચવા લાગે છે. ત્યારબાદ વાંદરો ધીમે-ધીમે યુવકનો જમણો પગ પકડીને પોતાની તરફ ખેંચવા લાગે છે. જેના કારણે યુવક ખૂબ જ ડરી જાય છે અને પોતાને બચાવવા માટે બૂમાબૂમ કરે છે. ત્યારે અન્ય એક યુવક તેને બચાવવા માટે ત્યાં આવે છે.
પરંતુ ગુસ્સામાં ભરાયેલો વાંદરો તેને પકડવાનો પ્રયાસ કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક સૌપ્રથમ વાંદરા આગળ પોતાના બંને હાથ આગળ લઇ જાય છે. આ દરમિયાન વાંદરો યુવકનું ટીશર્ટ પકડી લે છે અને તેને પોતાની તરફ ખેંચવા લાગે છે.
આ દ્રશ્ય જોઈને અન્ય એક યુવક તેને બચાવવા માટે ત્યાં પહોંચે છે. બંને ઘણા પ્રયત્નો કરે છે પરંતુ વાંદરો તે યુવકને છોડવા તૈયાર નથી. છેલ્લે ઘણી મહેનત બાદ વાંદરો તે યુવકને છોડી દે છે. હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment