માં મોગલના તો પરચા અપરંપાર છે. માતાજી મોગલે અત્યાર સુધીમાં પોતાના ચરણમાં આવેલા લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોય છે. માં મોગલ અને કોઈ પણ પ્રકારના દાનભેટની જરૂર નથી.
માં મોગલ તો ફક્ત ભક્તોના ભાવની ભૂખી છે. તમે સોશિયલ મીડિયા પર માં મોગલના પરચાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. ત્યારે આજે અમે તમને વધુ એક તેવા જ કિસ્સા વિશે વાત કરવાના છીએ. વાત કરીએ તો નવસારીની એક મહિલા પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કબરાઉધામ આવી પહોંચી હતી.
મહિલા પોતાની સાથે 11 હજાર રૂપિયા લઈને કબરાઉધામ આવી હતી. પછી અહીં મહિલાએ માં મોગલના અને મણીધર બાપુ ના આશીર્વાદ લીધા હતા. ત્યારે મણીધર બાપુ એ પૂછ્યું કે તમારે શેની માનતા હતી. મહિલાએ ત્યારે કહ્યું કે દીકરીના લગ્ન સારી રીતે કોઈ પણ વિઘ્ન વિના પતી જાય તે માટે માં મોગલની માનતા માની હતી.
માનતા પૂરી થતાં જ મહિલા 11 હજાર રૂપિયા લઈને મોગલ ધામ આવી પહોંચી હતી. પછી મણીધર બાપુએ મહિલાને કહ્યું કે આ રૂપિયા તારી દીકરીઓને ભાગે પડતા આપી દેજે. એટલે માં મોગલ રાજી થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment