મહેશભાઈ સવાણી દીકરીને મળવા તેમના ઘરે પહોંચ્યા, મહેશભાઈને જોઈને દીકરીને આંખોમાં આંસુ આવી ગયા… વીડિયો જોઈને ભાવુક થઈ જશો…

Published on: 11:35 am, Sat, 30 December 23

સુરતના જાણીતા બિઝનેસમેન અને સમાજસેવક એવા મહેશભાઈ સવાણીને તો આપ સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. મહેશભાઈ સવાણી હંમેશા પોતાના સેવાકીય કામના કારણે ચર્ચામાં રહે છે. મહેશભાઈ સવાણી દર વર્ષે પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવે છે.

અત્યાર સુધીમાં મહેશભાઈ સવાણીએ હજારો દીકરીના પાલક પિતા બનીને તેમના લગ્ન કરાવ્યા છે. જેના કેટલાક ફોટા અને વિડિયો પણ તમે સોશિયલ મીડિયા પર જોતા જ હશો.

મહેશભાઈ સવાણીએ અત્યાર સુધીમાં 4,000 થી પણ વધારે દીકરીઓના લગ્ન કરાવ્યા છે. લગ્ન કરાવ્યા બાદ પણ મહેશભાઈ સવાણી હંમેશા દીકરીઓનું ધ્યાન રાખે છે અને તેમને કાંઈક પણ મુશ્કેલી પડે એટલે તેઓ મદદ માટે તરત જ ત્યાં પહોંચી જાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે મહેશભાઈ સમુહ લગ્નનું આયોજન કરે ત્યારે માત્ર એક જ ધર્મની દીકરી નહીં પરંતુ અલગ અલગ ધર્મની દીકરીઓના લગ્ન કરાવે છે.

દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ દીકરીઓ સરખું જીવન જીવે છે. તે જોવા માટે મહેશભાઈ ઘણી વખત દીકરીઓને મળવા તેમના ઘરે પણ જતા હોય છે. ત્યારે આજે અમે તમને મહેશભાઈ સવાણીને એક ઘણા સમય પહેલાના એક કિસ્સા વિશે જણાવવાના છીએ.

ઘણા સમય પહેલા મહેશભાઈ સવાણી એક દીકરીના ઘરે પહોંચ્યા હતા. મહેશભાઈ સવાણીને જોઈને તેમની દીકરી રડી પડી હતી અને પછી તેઓએ મહેશભાઈ સવાણી નું સ્વાગત કર્યું હતું. આ ભાવુક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મહેશભાઈ સવાણી દીકરીને મળવા તેમના ઘરે પહોંચ્યા, મહેશભાઈને જોઈને દીકરીને આંખોમાં આંસુ આવી ગયા… વીડિયો જોઈને ભાવુક થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*