નવું મકાન બનાવવામાં આ મહિલાને ખૂબ જ પરેશાની ઉભી થતી હતી, માં મોગલની માનતા રાખી અને માત્ર 14 દિવસમાં…

માં મોગલ ના તો તમે અનેક પરચા સાંભળ્યા જ હશે તેઓના વિશે વાત કરીએ એટલી ઓછી છે ત્યારે માં મોગલ અપરંપાર છે તેઓ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ભકતો પણ માં મોગલ ને શ્રદ્ધા રાખીને તેમને દરેક સમસ્યાઓ જણાવતો હોય છે. ત્યારે માં મોગલ હંમેશા સાંભળે છે અને તેથી જ ભકતોનો વિશ્વાસ તેના પ્રત્યે ખૂબ જ વધતો જાય છે.

હાલ તો મોગલમાના આવા જ એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં એક મહિલાએ માં મોગલ ની માનતા માની હતી કે મારે એ ઘરનો મકાન થઈ જાય ત્યારે હું માં મોગલ ના ચરણે 1,000 રૂપિયાનું દાન કરીશ. માં મોગલ ઉપર શ્રદ્ધા રાખવાથી માં મોગલ અચૂક તેમની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે માં મોગલ મહિલાની વાત સાંભળીને તેમની પર આશીર્વાદ વરસાવ્યા.

ત્યારે વાત કરીશ તો કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામ એ કે જ્યાં મહિલાની માનતા પૂર્ણ થતાની સાથે જ તે માં મોગલના આશીર્વાદ લેવા આવી હતી. અને માં મોગલ ધામ એ બિરાજમાન તેવા મણીધર બાપુ પર ત્યાં હોય છે. ત્યારે મહિલાએ જણાવ્યું કે તેમને પોતાનું ઘર બનાવ્યું હતું અમે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો હતો અને ઘણા કામો અટકી પણ ગયા હતા.

ત્યારે માત્ર માં મોગલ ની શ્રધ્ધા રાખી અને માનતા માની હતી જેમાં મોગલ પૂર્ણ કરી શકાય તેની ખુશીમાં માં મોગલ ધામ આવી પહોંચ્યા છીએ. મહિલાએ વધુમાં જણાવતાં કહ્યું કે અમારા ઘરનું કામકાજ પડતું હતું. ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો હતો. ત્યારે અંતે મોગલ પર આશા રાખીને તેમની બાધા માની હતી કે મારા ઘરનું કામ તો પૂરું થઈ ગયું.

તો એક હજારો ક્યાં ચઢાવવાની માનતા રાખી અને માં મોગલ નો પરચો બતાવતા 14 દિવસમાં જ તેના ઘરનું કામ પૂરું થઈ ગયું પરિવાર માં ખુશીનો માહોલ જોવા મળ્યો. ત્યારે કબરાઉ સ્થિત બિરાજમાન એવા મણીધર બાપુએ એ મહિલાને આશીર્વાદ આપવા જણાવ્યું અને તેમના હાથમાં 1000 ની ઉપર 1 રૂપિયો ઉમેરીને તેમના હાથમાં આપીને તેને કહ્યું કે માં મોગલ કોઈ દાનની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

અને આ પૈસા તું તારી દીકરીને આપજે તો માં મોગલ તારી માનતા 10 ગણી સ્વીકાર કરી લેશે અને માં મોગલ પર શ્રદ્ધા રાખવાથી તેનો ભકતોને અચુક માન્યતાઓ પૂર્ણ કરે છે. તેથી જ તો માં મોગલ નો મહિમા અપરંપાર ગણાય છે. ત્યારે કહેવાય છે કે જયારે દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*