હાલ તો આપણી સમક્ષ એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં 22 વર્ષીય પરિણીત મહિલાએ સોમવારની સવારે પોણા નવ વાગ્યાની આસપાસ એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો. તેની પ્રી મેચ્યોર ડિલિવરી બાદ માતાની તબિયત બરાબર હતી પરંતુ બાળકોની હાલત ખૂબ જ ગંભીર બની ગઈ હતી. એવામાં જ એ તમામને બપોરે મોટી હોસ્પિટલ માં રિફર કરવામાં આવ્યા હતા.
આ ઘટના વિશે વિસ્તૃતમાં જણાવીશ તો એ જન્મ આપનારી માતાને પાંચ દીકરાઓ જેમાં બે છોકરાઓ અને બે છોકરીઓ કે જેઓ જ્યારે તે મોટી હોસ્પિટલ રિફર કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ મોત થઈ ગયું હતું. આ ઉપરાંત એ પાંચેય બાળકોનું વજન કરવામાં આવ્યું હતું ત્યારે આશરે 300 થી 660 ગ્રામ સુધીનું જ હતું.
જાણવા મળ્યા અનુસાર એ મહિલાની ડિલિવરી સાતમા મહિને જ કરવામાં આવી હતી.જેમાં તેને એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો હતો. આ ઘટના રાજસ્થાની છે કે જ્યાં એક ખાનગી હોસ્પિટલના ડોક્ટર આશા મીનાએ કહ્યું હતું કે મસલપુર વિસ્તારના ગામની રહેવાસી અને પત્ની રેશમા કે જેના લગ્નના સાત વર્ષ બાદ તે માતા બનવા જઈ રહી હતી.
એવામાં જ એ રેશમાએ એક સાથે પાંચ બાળકોની જન્મ આપો. એ ઉપરાંત એ રેશ્માના જેઠ એવા ગબરુ એ જણાવતા કહ્યું કે તેનું નાનો ભાઈ કેરળમાં માર્બલ ફીટીંગ નું કામ કરે છે અને ઘણા વર્ષો બાદ એ રેશમા ને બાળક નહોતા થતા એવા માર્ક્સ અનેક ડૉક્ટરસે કહ્યું હતું કે હવે તેને એક સાથે પાંચ બાળકો થશે. પરંતુ એ રેશમા ને બાળકનું સુખ નસીબમાં જ નહીં હોય અને એ પાછી પાંચ બાળકોનું મૃત્યુ થઈ ગયું.
એ તમામ બાળકોને ઇક્યુબેટરમાં રાખવામાં આવ્યા હતા અને એ બધા જ બાળકોનું વજન ખૂબ જ ઓછું હોવાથી અને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ હોસ્પિટલમાં ખૂબ જ ઓછું વચન ધરાવતા બાળકો માટે ઓછી સુવિધાઓ હતી. તેથી તેમને એડવાન્સ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ દ્વારા જયપુરની ચેક લોન હોસ્પિટલમાં રિફર કરાયા હતા.
આ કિસ્સા વિશે ડોક્ટર મહેન્દ્ર નિર્ણાયક જણાવ્યું હતું કે આવા કિસ્સા લાખોની સંખ્યામાંથી એકાદ સામે આવે છે. જેમાં બાળકોbના થતા હોય કે મહિલા સારવાર કરાવે પછી તેને ત્રણ કે ચાર બાળકો થવાની સંભાવના પણ રહેતી હોય છે.એવામાં જ આ રેશમા નામની મહિલા પાંચ બાળકોને જન્મ આપતા તેના નસીબમાં નહીં હોય તેથી એ પાંચે પાંચ બાળકોનું થોડાક જ દિવસમાં મૃત્યુ થઈ ગયું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment